________________
ઉત્તરઝયણાણિ
४१. अह पच्छा उइज्जति अथपश्चादुदीर्यन्ते
कम्माणाणफला कडा ।
एवमस्सासि अप्पाण नच्चा कम्मविवागयं ॥
(२१) अण्णाणपरीसहे
४२. निरगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाण पावगं ॥
४३. तवोवहाणमादाय पडिमं पडिवज्जओ । एवं पि विहरओ मे छउमं न नियट्टई ॥
(२२) दंसणपरीसहे
४४. नत्थि नूणं परे लोए हड्डी वावि तवसिणो । अदुवा वंचिओ मित्ति इइ भिक्खू न चिंतए ||
४५. अभू जिणा अत्थि जिणा अदुवावि भविस्सई । मुसं ते एवमाहंसु इइ भिक्खू न चितए ||
परीसहा सव्वे कासवेण पवेइया I जे भिक्खू न विहन्नेज्जा पुट्ठो केणइ कण्हुई ॥
-त्ति बेमि ।
४६. एए
Jain Education International
कर्माण्यज्ञानफलानि कृतानि । एवमाश्वासयात्मानं ज्ञात्वा कर्मविपाककम् ॥
(२१) अज्ञानपरीषहः
निरर्थके विरत: मैथुनात्सुसंवृतः । यः साक्षान्नाभिजानामि धर्म कल्याण पापकम ॥
૫૮
तप उपधानमादाय प्रतिमां प्रतिपद्यमानस्य । एवमपि विहरतो में छद्म न निवर्तते ॥
(२२) दर्शनपरीषहः
नास्ति नूनं परो लोकः ऋद्धिर्वापि तपस्विनः । अथवा वञ्चितोस्मि इति इति भिक्षुर्न चिन्तयेत् ॥
अभूवन् जिना: सन्ति जिना: अथवा अपि भविष्यन्ति । मृषा त एत्रमाहुः ते इति भिक्षुर्न चिन्तयेत् ॥
एते परीषहाः सर्वे काश्यपेन प्रवेदिताः । यान् भिक्षुर्न विहन्येत पृष्टः केनापि चित् ॥
- इति ब्रवीमि
અધ્યયન ૨ : શ્લોક ૪૧-૪૬
૪૧. ‘‘પહેલાં કરેલાં અજ્ઞાનરૂપ ફળ આપનારાં કર્મો પાક્યા પછી ઉદયમાં આવે છે’’આ રીતે કર્મના વિપાકને જાણીને મુનિ આત્માને આશ્વાસન આપે.૭૪
(२१) अज्ञान परीष
૪૨. હું મૈથુનથી નિવૃત્ત થયો,પ ઈન્દ્રિયો અને મનનું મેં સંવરણ કર્યું—આ બધું નિરર્થક છે. કેમકે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી”—તે હું સાક્ષાત્ નથી જાણતો.
१८
૪૩. તપસ્યા અને ઉપધાન સ્વીકારું છું, પ્રતિમાનું પાલન કરું છું—એવી રીતે વિશેષ ચર્ચાપૂર્વક વિહાર કરવા છતાં મારું છદ્મ (જ્ઞાનનું આવરણ) ફિટ્યું નહીં—એવું ચિંતન ન કરે..
(२२) दर्शन परीषद
४४. "थोडस परलो ४ नथी, तपस्वीनी ऋद्धिप नथी, अथवा हुंहगाई गयो”- भिक्षु भेवं न वियारे.
૪૫. ‘‘જિનો થયા હતા, જિનો છે અને જિનો થશે—એવું જે કહે છે તેઓ જૂઠું બોલે છે’ભિક્ષુ આવું ચિંતન ન કરે.
૪૬. આ બધા પરીષહોનું કશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીરે પ્રરૂપણ કર્યું છે. તેમને જાણીને, તેમનામાંથી કોઈપણ દ્વારા ક્યારેય પણ સ્પષ્ટ થવા છતાં મુનિ તેમનાથી પરાજિત ન थानो
For Private & Personal Use Only
खेतुं हुं हुं छु.
www.jainelibrary.org