________________
પરીષહ-પ્રવિભક્તિ
૪૯
અધ્યયન : આમુખ
પરીષહ ઉત્પત્તિનાં કારણરૂપ કર્મ પરીષહ
ઉત્પત્તિનાં કારણરૂપ કર્મ ૧૩, પિપાસા વેદનીય
૧૮. શવ્યા
વેદનીય ૧૪. શીત
૧૯, વધુ ૧૫. ઉણ
૨૦. રોગ ૧૬. દેશ-મશક
ર૧. તૃણ-સ્પર્શ ૧૭, ચર્યા
૨૨. જલ્લા આ બધી પરીષહો નવમા ગુણસ્થાન સુધી થઈ શકે છે. દેશમાં ગુણસ્થાનમાં ચારિત્ર-મોહનીય કર્મના ઉદયમાં આવવાથી થનાર અરતિ વગેરે સાત પરીષહો તથા દર્શન-મોહનીય વડે ઉત્પન્ન દર્શન-પરીષહને છોડીને બાકીના ચૌદ પરીષહો થાય છે. છબૂથ વીતરાગ એટલે કે અગિયારમા–બારમાં ગુણસ્થાનમાં રહેલા મુનિમાં પણ આ જ ચૌદ પરીષણો હોઈ શકે છે. કેવળીમાં માત્ર વેદનીય-કર્મના ઉદયથી થનાર અગિયાર પરીષહો મળે છે."
તત્ત્વાર્થસૂત્રમાં એક સાથે ઓગણીસ પરીષહ માન્યા છે. જેમકે-શીત અને ઉષ્ણમાંથી કોઈ એક હોય છે. શા-પરીષહના થવા વખતે નિષદ્યા અને ચર્યા-પરીષહ હોતા નથી. નિષા-પરીષહ હોય ત્યારે શય્યા અને ચર્ચા-પરીષહ હોતા નથી.
બૌદ્ધ-ભિક્ષુઓ કાય-ક્લેશને મહત્ત્વ નથી આપતા પરંતુ પરીષહ-સહનની સ્થિતિનો તેઓ પણ અસ્વીકાર નથી કરતા. સ્વયે મહાત્મા બુદ્ધે કહ્યું છે- ‘મુનિ શીત, ઉષ્ણ, સુધા, પીપાસા, વાત, આતપ, દેશ અને સરીસૃપનો સામનો કરીને ખગવિષાણની માફક એકલો વિહાર કરે.''3
આચારાંગ નિર્યુક્તિમાં પરીપતના બે વિભાગો છે :૧. શીત–મંદ પરિણામવાળા, જેમકે–ત્રીપરીષહ અને સત્કાર-પરીષહ. આ બંને અનુકૂળ પરીષહો છે. ૨. ઉષ્ણતીવ્ર પરિણામવાળા. બાકીના વીસ. આ પ્રતિકૂળ પરીષહો છે. પ્રસ્તુત અધ્યયનમાં પરીષહોના વિવેચનરૂપે મુનિ ચર્યાનું અત્યન્ત મહત્ત્વપૂર્ણ નિરૂપણ થયું છે.
૧. ઉત્તરાધ્યયન નિર્યુક્તિ, થા ૭૮T ૨. (ક) તત્ત્વાર્થસૂત્ર, શ૭: ના યુગપત્રેિવીનવત: . (1) तत्त्वार्थसूत्र ( श्रुतसागरीय), पृ० २९९ : शीतोष्णपरीषहयोर्मध्ये अन्यतरो भवति शीतमष्णो वा । शय्यापरीषहे सति निषद्याचर्ये
न भवतः, निषद्यापरीषहे शय्याचर्ये द्वौ न भवतः, चर्यापरीषहे शय्यानिषद्ये द्वौ न भवतः । इति त्रयाणामसम्भवे एकोनविंशति
रेकस्मिन् युगपद् भवति। उ. सुत्तनिपात, उरगवग्ग, ३।१८ : सीतं च उण्हं च खुदं पिपासं, वातातपे डंससिरिसपे च।।
सब्वानिपेतानि अभिसंभवित्वा, एको चरे खग्गविसाणकप्पो ॥ ४. आचारांग नियुक्ति, गाथा २०२, २०३ : इत्थी सक्कार परिसहा य, दो भाव-सीयला एए॥
सेसा वीसं उण्हा, परीसहा होंति णायव्वा ।। जे तिव्वप्परिणामा, परीसहा ते भवन्ति उण्हा उ। जे मन्दप्परिणामा, परीसहा ते भवे सीया ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org