________________
ઉત્તરષ્નયણાણિ
४८
અધ્યયન-૨ : આમુખ
મૂલાચારમાં વિચિકિત્સાના બે ભેદ કરવામાં આવ્યા છે–(૧) દ્રવ્ય-વિચિકિત્સા અને (૨) ભાવ-વિચિકિત્સા. ભાવવિચિકિત્સા અંતર્ગત બાવીસ પરીષહોનો ઉલ્લેખ થયો છે. તેમાં અરતિના સ્થાને અરતિ-રતિ, યાચનાના સ્થાને અયાચના અને દર્શનના સ્થાને અદર્શન-પરીષહ છે. ૧
આ બાવીસ પરીષહોના સ્વરૂપનાં અધ્યયનથી એમ જણાઈ આવે છે કે કેટલાક પરીષહો સામાન્ય વ્યક્તિઓ માટે ન હતા. તે જિનકલ્પ-પ્રતિમા સ્વીકાર કરનારા વિશેષ સંહનન અને ધૃતિયુક્ત મુનિઓ માટે હતા. શાન્તાચાર્યે પણ આ વાતનો સંકેત કર્યો છે. તેમના અનુસાર અચેલ-પરીષહ (જયાં આપણે અલનો અર્થ નગ્નતા કરીએ છીએ) જિનકલ્પી મુનિઓ માટે તથા એવા સ્થવિરકલ્પી મુનિઓ માટે ગ્રાહ્ય છે કે જેમને વસ્ત્રો મળવા અત્યન્ત દુર્લભ છે, જેમની પાસે વસ્ત્રોનો અભાવ છે, જેમના વસ્ત્ર જીર્ણ થઈ ગયાં છે અથવા જે વરસાદ વગેરે વિના વસ્ત્ર-ધારણ નથી કરી શકતા અને તુણસ્પર્શ-પરીષહ માત્ર જિનકલ્પી મુનિઓ માટે ગ્રાહ્ય છે.
પ્રવચનસારોદ્ધારની ટીકામાં સર્વથા નગ્ન રહેવું તથા ચિકિત્સા ન કરાવવી, માત્ર જિનકલ્પી મુનિઓ માટે જ બતાવવામાં આવેલ છે.
વ્યાખ્યાકારોએ બધા પરીષહોની સાથે કથાઓ જોડીને તેમને સુબોધ બનાવ્યા છે. કથાઓનો સંકેત નિયુક્તિમાં પણ મળે
પરીષહ-ઉત્પત્તિના કારણો આ રીતે બતાવવામાં આવ્યા છે :પરીષહ ઉત્પત્તિનાં કારણરૂપ કર્મ પરીષહ ઉત્પત્તિનાં કારણરૂપ કર્મ ૧, પ્રજ્ઞા જ્ઞાનાવરણીય ૭. નિષદ્યા
ચારિત્ર મોહનીય ૨. અજ્ઞાન
૮. યાચના ૩. અલાભ અન્તરાય
૯. આક્રોશ ૪. અરતિ
ચારિત્ર મોહનીય ૧૦. સત્કાર-પુરસ્કાર ૫. અચેલ
૧૧. દર્શન
દર્શન મોહનીય ૬. સ્ત્રી
૧૨. સુધા
વેદનીય १. मूलाचार, ५७२,७३ : छुहतण्हा सीदुण्हा दंसमसयमचेलभावो य।
अरदि रदि इत्थि चरिया णिसीधिया सेज्ज अक्कोसो॥ वधजायणं अलाहो रोग तणप्फास जल्लसक्कारो ।
तह चेव पण्णपरिसह अण्णाणमदंसणं खमणं ।। बहवृत्ति, पत्र ९२, ९३ : जिनकल्पप्रतिपत्तौ स्थविरकल्पेऽपि दुर्लभवस्त्रादौ वा सर्वथा चेलाभावेन सति वा चेले विना
वर्षादिनिमित्तमप्रावरणेन जीर्णादिवस्त्रतया वा 'अचेलक' इति अवस्त्रोऽपि भवति । ૩. એજન, પz ૨૨૨ :
નિત્પાપેક્ષ ચૈતન, વિરત્વિો સાપેક્ષરંથમવાèવનેશ્વત્તિ ૪. (ક) પ્રવચનકારો દ્વાર, પત્ર ૨૨૩ : T૦ ૬૮-વૃત્તિ: ચૈત્રય સમા ગત બિનપારીનાં.... / (4) " पत्र १९४ : गा०६८६-वृत्ति : ज्वरकासश्वासादिके सत्यपि न गच्छनिगंता जिनकल्पिकादयश्चिकित्साविधापने
प्रवर्तन्ते। ૫. ૩ત્તરાધ્યયન નિnિ, જાથા ૭૩-૭૮ :
णाणावरणे वेए मोहंमि य अन्तराइए चेव। एएसुंबावीसं परीसहा हुंति णायव्वा ।। पन्नान्नाणपरिसहा णाणावरणमि हुँति दुन्नेए । इक्को य अंतराए अलाहपरीसहो होइ॥ अरई अचेल इत्थी निसीहिया जायणा य अक्कोसे। सक्कारपुरकारे चरित्तमोहंमि सत्तेए ॥ अरईइ दुगुंछाए पुंवेय भयस्स चेव माणस्स। कोहस्स य लोहस्स य उदएण परीसहा सत्त ।। दसणमोहे सणपरीसहो नियमसो भवे इक्को। सेसा परीसहा खलु इक्कारस वेयणीज्जंमि ।। पंचेव आणुपुव्वी चरिया सिज्जा वहे व (य) रोगे य। तणफासजल्लमेव व इक्कारस वेयणीमि ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org