SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૪૬ અધ્યયન-૨ : આમુખ ૭. અરતિ જિનશાસનની પ્રભાવના પણ થાય છે. પરીષહ સહન કરવાથી સ્વીકૃત અહિંસા વગેરે ધર્મોની સુરક્ષા થાય છે. આ અધ્યયન અનુસાર પરીષહો બાવીસ છે :૧. સુધા ૯. ચર્યા ૧૭. તૃણ-સ્પર્શ ૨. પિપાસા ૧૦.નિષદ્યા ૧૮. જલ્લ ૩. શીત ૧૧. શવ્યા ૧૯. સત્કાર-પુરસ્કાર ૪. ઉષ્ણ ૧૨. આક્રોશ ૨૦. પ્રજ્ઞા ૫. દંશ-મશક ૧૩. વધ ૨૧. અજ્ઞાન ૬. અચેલા ૧૪. યાચના ૨૨. દર્શન ૧૫. અલાભ ૮. સ્ત્રી ૧૬. રોગ તત્ત્વાર્થસૂત્રમાં પણ તેમની સંખ્યા બાવીસ જ છે. આમાં દર્શન-પરીષહ અને પ્રજ્ઞા-પરીષહ–આ બે માર્ગથી અચ્યવન(ખસી ન જવા)માં સહાયક થાય છે અને બાકીના વીસ પરીપો નિર્જરા માટે સહાયક થાય છે. સમવાયાંગ (સમવાય ૨૨)માં છેલ્લા ત્રણ પરીષહોનો ક્રમ ઉત્તરાધ્યયનના ક્રમથી જુદો છે :ઉત્તરાધ્યયન સમવાયાંગ ૧. પ્રજ્ઞા ૧. જ્ઞાને ૨. અજ્ઞાન ૨. દર્શન ૩. દર્શન ૩. પ્રજ્ઞા અભયદેવસૂરિએ સમવાયાંગની વૃત્તિમાં અજ્ઞાન-પરીષહનો ક્યારેક શ્રુતિના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. તત્ત્વાર્થસૂત્ર (૯૯)માં “અચલ'ના સ્થાને ‘નાન્ય’-પરીષહનો ઉલ્લેખ છે અને દર્શન-પરીષહના સ્થાને અદર્શન-પરીષહનો. પ્રવચનસારોદ્ધાર (ગાથા ૬૮૬)માં દર્શન-પરીષહના સ્થાને સમ્યક્ત-પરીષહ માનવામાં આવેલ છે. દર્શન અને સમ્યક્ત એ માત્ર શબ્દ-ભેદ છે. અચલ અને નાન્યમાં થોડોક અર્થભેદ પણ છે. અચેલનો અર્થ છે–૧, નગ્નતા અને ૨, ફાટેલાં કે હલકી કિંમતના વસ્ત્રો.* તત્ત્વાર્થસૂત્ર શ્રુતસાગરીય વૃત્તિમાં પ્રજ્ઞા-પરીષહ અને અદર્શન-પરીષહની વ્યાખ્યા મૂળ ઉત્તરાધ્યયનના પ્રજ્ઞા અને દર્શન-પરીષહથી જુદી છે. ઉત્તરાધ્યયન (૨/૪૨)માં જે અજ્ઞાન-પરીષહની વ્યાખ્યા છે, તે શ્રતસાગરીયમાં અદર્શનની વ્યાખ્યા છે. ૧. તત્ત્વાર્થવૃત્તિ (શ્રતસાગરી), 98 રૂ૦૨ સૂત્ર ૨૭ વૃત્તિ : शरीरदुःखसहनार्थं शरीरसुखानभिवाञ्छार्थ जिनधर्मप्रभावनाद्यर्थञ्च । २. तत्त्वार्थसूत्र, ९।९ : क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवधयाचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कार प्रज्ञाज्ञानादर्शनानि। प्रवचनसारोद्धार, पत्र १९२, गा० ६८५-वृत्ति : तत्र मार्गाच्यवनार्थं दर्शनपरीषहः प्रज्ञापरीषहश्च, शेषा विंशतिनिर्जरार्थम् । એજન, પત્ર ૨૨૩, T૦ ૬૮-વૃત્તિ : ચૈત્ર માવો નં નિનન્યિવરીનાં ચેષ તુ યતનાં મિત્રે ટિd ૩૧મૂર્ચ = चेलमप्यचेलमुच्यते। છે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy