________________
૫૭
(૩૮
( ૬ ) ૩૨A ખરતર વસડિ ટુકમાં આવેલા શેઠ નરસી કેશવજીના
મંદિરના ગર્ભાગારના બહારના મંડપમાં, દક્ષિણ દિશા તરફની દિવાલમાં એક શિલાપટ્ટમાં કેતરે છે. મોટી ટુંકમાં આદીશ્વર ભગવાનના મુખ્ય મંદિરની
દક્ષિણ તરફની દિવાલ ઉપર. ૩૪-૩૭ મોટી ટુકમાંના મંદિરમાં મૂતિઓ ઉપર,
પર્વત ઉપર મૂળ શિખર ઉપર આદિનાથની ટુંકમાં
હાથી પેળ આગળ પત્થર ઉપર. ૨ ગિરનાર પર્વત ઉપર (૧૮ થી ૩)
વરતુપાલ તેજપાલના દેવલેમાંના મધ્યમંદિરના ડાબી બાજુના (દક્ષિણ તરફના) મંદિરના પશ્ચિમાદા દરવાજાની છાડલી ઉપર તેજ દક્ષિણ બાજુના મંદિરની દક્ષિણદા દરવાજા ઉપર તેજ દેવલના પૂર્વ બાજુના દ્વારની છાડલીમાં. વસ્તુપાલ તેજપાલના દેવલેમાંના મુખ્ય-એટલે-મધ્ય ગત–મંદિરની જમણી બાજુએ અર્થાત્ ઉત્તર તરફ– આવેલા મંદિરના પૂર્વાર ઉપર. એજ મંદિરના ઉત્તરદ્વાર ઉપરની શિલામાં એજ મંદિરના પશ્ચિમદ્વાર ઉપર. ગે મુખના રસ્તાની પશ્ચિમે અને રાજુલ વજુલની ગુફાની પૂર્વ બાજુએ શિલાપટ્ટ ઉપર. વસ્તુપાલના ત્રણ મંદિરોમાંના મધ્ય મંદિરના મંડપમાં સામ સામે બે મોટા ગોખલા છે તેમાં ઉત્તર બાજુના ગોખલા ઉપરના ભાગમાં ન. ૪૫ ને, અને દક્ષિણ
બાજુના ગોખલા ઉપર નં ૪૬ ને. ૪૭–૪૮ ગિરનારના રસ્તામાં પહાડ ઉપર,
.
૪૨
૪૩
જ
૪૫-૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org