________________
.
(૪૫ ),
વિમલ વસહિ ટુંકમાં, હાથીપલ નજીક આવેલા મંદિરની ઉત્તર તરફની ભીંતમાં કેતરેલો છે. આદીશ્વરના મેટા મંદિરના ઈશાન ખુણામાં રહેલી દેહરીમાં આવેલ છે. નં. ૬-૭) ખરતર વસંહે ટૂંકમાં, ચતુર્મુખ પ્રાસાદના અગ્નિખુણામાં આવેલી પ્રતિમા નીચે કતરેલ છે. ખરતર વસતિ ટુંકમાં ચતુર્મુખ પ્રાસાદના અગ્નિ ખુણામાં આવેલી પ્રતિમા નીચે કરેલે છે. વિમલ વસતિ ટૂંકમાં, આદીવરના મંદિર પાસે આવેલા ન્હાના મંદિરમાં. ખરતર વસહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ પગલાંની આસપાસ. હાથીપોળ અને વાઘણપોળની વચ્ચે આવેલી વિમલ વસતિ ટુંકમાં, ડાબા હાથે રહેલા મંદિરના એક ગે ખલામાં. મેટી ટુંકમાંના આદીવર ભગવાનના મુખ્ય મંદિરની પશ્ચિમ બાજુએ આવેલા ન્હાના મંદિરમાં મુખની પ્રતિમા નીચે. બાલા વસહિ ટુંકની ડેક ઉપર જે અદ્દભુત આદિનાથના મંદિરમાં. મે ટી ટુંકમાં આદીશ્વરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ-મંદિરના પ્રવેશદ્વારની પાસે. મોટી ટુંકમાં આદીવરના મુખ્ય પ્રાસાદના દક્ષિણ દ્વારની સામે આવેલા સહસ્ત્રકૂટ મંદિરની બે. ભીંતો ઉપર.
૩૧-૩૨
પk
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org