SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છના ખાખર ગામના લેખ. ન. ૪૪૬ ] ( ૩૦૯ ) અવલાકન. લાખ છત્રીશ હજાર શાસ્ત્રો તથા જૈન આગમ આદિક પેાતાનાં અને પરના સિદ્ધાંત, ગણિતશાસ્ત્ર, તથા જાગતા એવા યવન આકિ છએ દનાના ગ્રંથ તથા નિલ એવાં પ્રકરણ (?) સબધી જ્ઞાનની ચતુરાઇવડે કરીને દલી નાખેલ છે, દુર્વાદ મનુષ્યના ઉન્માદ જેએએ; તથા બ્રાહ્મી અને ફારસી આદિક લિપિ તથા પીંછીની લીપીથી થતી વિચિત્ર પ્રકારની ચિત્રકલા તથા ઘડામાંથી અગ્નિ કહાડવા આદિકની વિધિથી અત્યંત ઉત્તમ માણસાના મનને ચમત્કાર કરનારા તથા શૃંગાર આદિક રસથી રસયુકત થએલા અને ચિત્ર અધાદિ અલકારેથી સુશેાભિત એવી સ‘સ્કૃત ભાષામાં બનાવેલાં મનહર એવાં નવાં કાવ્યા બનાવવાથી તથા છત્રીશ પ્રકારની રાગણીઓના સમૂહથી અતાવેલા ઉત્કૃષ્ટ ભાવવાળા રાગની મીઠાશથી સાંભળનારા માણસને અમૃતપાન સરખાં ગીતવાલા રાસ અને પ્રણધાથી તથા નાના પ્રકારના છંદોથી ભરેલાં પૂર્વ મહાપુરૂષોનાં ચિત્રો તથા ન્યાયશાસ્ત્રોની ટીકા આદિક કરવાવડે કરીને તથા જેવી કહે। તેવી સમસ્યા પૂરવાથી તથા વિવિધ પ્રકારના ગ્રંથા રચવાવડે કરીને તથા અનેક અને સેકડો ગમે શ્લોકેા રચવા આકિવડે કરીને મેળવેલ છે. સરસ્વતીને પ્રસાદ જેએએ એવા; તથા સાંભલનારાઓના કાનાને અમૃતના પારણા સમાન એવા સર્વ પ્રકારના રાગોની પરિણતિવડે કરીને મનેાહર છે મુખના શબ્દ જેમના એવા; વળી સ્પષ્ટ રીતે આઠ અવધાનના તથા સેા અવધાનના કાષ્ટકને સંપૂર્ણ કરવા આક્રિકની પડિતાઇવડે કરીને ખુશી કરેલા એવા મહારાષ્ટ્ર તથા કાકણના રાજા શ્રીજીŕનશાહ, મહારાજ શ્રીરામરાજા, શ્રીખાનખાના, તથા શ્રીનવર’ગખાન આદિક અનેક રાજાઓએ દ્વીધેલા જીવે માટેના અમારિપદુ તથા ઘણા કેન્દ્રિઓના છુટકારા આદિકના પુણ્યથી મેલવેલ છે. જસવાદ જેએએ, ૧. શ્રુતિની પદ્ધતિના છે. લાખ છત્રીશ હાર શાસ્ત્ર ’એ અથ બરાબર નથી. છ લાખ અને છત્રીશ હાર્ એ જૈન આગમેાની શ્લાકસ ખ્યા છે, અટલે છ લાખ અને છત્રીશ હજાર ક્લાક પ્રમાણ જૈન આગમ આદિક સ્વપર શાસ્ર-' એમ ખરા અથ છે. સગ્રાહક Jain Education International ૭૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy