________________
બેલારના લેખો. નં. ૪૦૭ ]
(૨૮૭)
અવલોકન
-~~-~ -~
~
~-~
સંવત્ ૧૨૬૫૪ ની સાલમાં ફાગુન વદિ ૭ ને ગુરૂવારના દિવસે અને ધાંધલદેવના રાજ્ય વખતે, નાણકીયગચ્છના આચાર્ય શાંતિસૂરિના આધિપત્યમાં આવેલા વધિલદે + ચૈિત્યમાં ગેષ્ઠી રામા અને ગોસાએ રંગમંડપ બનાવ્યું. રામા એ ધર્કટવંશના ઉસલ શ્રાવકના વંશમાં થએલા પાર્શ્વને પુત્ર હતું. ગેસ અથવા ગોસાક એ આશદેવના પુત્ર થથાને પુત્ર હતે.
* * બાબુજીના સંગ્રહમાં (પૃઇ ૨૧૯ લેખ નં. ૮૬૨) ૧૨૩૫ ની સાલ આપેલી છે, પરંતુ શ્રીયુત ભાંડારકરની હાથની લખેલી નોંધમાં સ્પષ્ટ અને ચેખા અક્ષરોમાં ૧૨૬૫ લખેલ છે અને તે જ વાસ્તવિક છે. કારણ કે આ લેખ પછી બીજા નંબરના લેખમાં પણ ગોસાનું નામ છે. અને તેની પણમિતિ ૧૨૬૫ છે. બાબજીના સંગ્રહમાં પણ તે લેખની (પૃ. ૨૨૦ નં. ૮૬૭ ) એજ સાલ છે. બાબુજીના સંગ્રહમાં એક ત્રીજો પણ એના નામનો લેખ (ન. ૮૬૫ ) છે જેમાં પણ એજ વર્ષ આપે છે. કદાચ દષ્ટિદેથી તે ભૂલ થઈ હોય તેમ જણાય છે.
+ “વધિલદે” એ ગામનું નામ છે અને તે બેલારનું જૂનું નામ હોય તેમ જણાય છે.
૧ “ધકટવંશ ” ઓસવાલ જ્ઞાતિનું એક ગોત્ર છે અને હાલમાં તે ‘ધાકડ' નામે પ્રસિદ્ધ છે. મારવાડમાં આ ગોત્રના ઘણાક કુટુંબ મળી આવે છે.
૨ લેખમાં “ રામ ' ના હોટા ભાઇનું પણ નામ આપેલું છે પરંતુ શ્રી ભાંડારકરની નોંધમાં તે સ્પષ્ટ લખેલું ન હોવાથી તેના માટે તેટલી પાંચ અક્ષરોની જગ્યા ખાલી રાખી છે. હમણું બાબુજીનો સંગ્રહ જોતાં તેમાં તે નામ આપેલું છે, અને તે “પૂમહ” છે. ખુટતા પાંચે અક્ષરે આ પ્રમાણે
છે “ માં પૂમદ્,’ ( ૩ “પાંથા ” આ અક્ષરે અંકિત જેવા છે. આગળના (૪૦૫) લેખમાં
ધાંધા” પાઠ છે ( વળી બાબજીએ “ઘાંઘા” પાઠ આપે છે ) જૂની લપિમાં “શ” “ઘ” અને “ઘ'નો ભેદ ઘણે વખતે દ્રષ્ટિગોચર થઈ શકતો નથી અને તેને લીધે આ ભિન્ન પાઠે ઉત્પન્ન થયા છે. મહારા વિચાર પ્રમાણે એ નામ “થયા ” હોવો જોઈએ કારણ કે તે બે લેખમાં મળી આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org