________________
રાજગૃહની લેખ. ન’. ૨૮૦ ] ( ૨૭૫)
અવલાકન
હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય વિજયસેનનેા પરમભકત ખંભાત નિવાસી કવિ ઋષભદાસ પણુ • હીરસૂરિરાસ 'માં આ પ્રસ`ગ માટે ઉપર પ્રમાણેજ વર્ણન આપે છે.૧
મહાપાધ્યાય કલ્યાણવિજયના શિષ્ય જયવિજયે સંવત્ ૧૬૫૫ માં • કલ્યાણવિજયરાસ ’ રચ્યા છે . ( આ વખતે કલ્યાણવિજય વિદ્યમાનજ હતા એ ધ્યાનમાં રાખવા લાયક છે), તેમાં પણ આ પ્રતિષ્ઠાકાય ની વિસ્તારથી નોંધ લેવામાં આવી છે.
આ પ્રશસ્તિની રચના કરનાર ૫. લાભવિજય ગણિ તે કલ્યાણવિજય ઉપાધ્યાયના એક પ્રમુખ વિદ્વાન શિષ્ય હતા, અને સુપ્રસિદ્ધ જૈન તાર્કિક અને મહાન લેખક યશે,વિજય ઉપાધ્યાયના શુરૂ ૫. ન્યાયવિજયના
ગુરૂ હતા.
રાજગૃહને શિલાલેખ. ( ૩૮૦ )
પૂર્વ દેશમાં આવેલા સુપ્રસિદ્ધ પ્રાચીન સ્થાન રાજગૃહેથી ઉત્તર દિશામાં ૧૨ માઇલ છેટેના બિહાર નામના કસ્બામાંથી આ લેખ મળી આવ્યે છે. મૂળ આ લેખ એ શિલાઓ ઉપર કાતરેલા છે જેમાંની ખીજી ત। ત્યાંના મથિયાન લેાકેાના જૈન મદિરની ભીતમાં જડેલી છે અને પહેલી ખાણુ ધનુલાલજી સુચ'તિના ઘરે હાલમાં રહેલી છે. કલક્ત્તાવાળા જૈન વિદ્વાન્ ખા. પૂરણુચ ંદ નાહાર M. A. B . આ લેખ પ્રકાશમાં આણ્યા છે. અને જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ના ત ંત્રી શ્રીયુત માહનલાલ દલીચંદ B. A. LL. B. દ્વારા મળેલી લેખની છાપ ( રખીંગ ) ઉપરથી અત્ર છપાવવામાં
૧. દે. લા. જૈન પુસ્તકાાર ક્રૂડ, તરાથી પ્રકાશિત 'हीरविजयसूरिरास '
૫૨ ૧૫૨.
6
૨. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મ`ડલ દ્વારા મુદ્રિત · જૈન રાસમાલા ભાગ ૧ ‘ કલ્યાણુવિજયરાસ ' શ્રૃ. ૨૩૪-૫.
Jain Education International
૬૮૫
For Private & Personal Use Only
www.jainelibrary.org