________________
વૈરાટને લેખ. નં. ૩૭૮ ]
(૨૯)
અવલોકન.
ནན་ནན, ༤ ན བ ་ བང་ང་ར གབ ན་ ་ འ
વેશમાં
માનવામાં આવે તે ધારી નગર લખેલું
વિરાટ નગરને શિલા લેખ. રાજપૂતાનાને જયપુર રાજ્યમાં એક વૈરાટ યા બૈરાટ નામનું ગામ આવેલું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકર પિતાના એક xરી૮માં આ સ્થાન સંબંધી સંક્ષિપ્ત ઈતિહાસ આપતાં જણાવે છે કે
મસ્ય દેશના રાજાનું વિરાટ નગર, જેમાં પાંચ પાંડવે ગુપ્ત વેશમાં રહ્યા હતા, તે અને આ બિરાટ બંને એકજ છે એમ સામાન્યરીતે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ આ નામના બે સ્થળો આવેલાં છે જેમાં એક તે ધારવાડ પ્રાંતમાંનું હગલ નામનું ગામ છે કે જેને કાદંબવંશના લેખમાં વિરાટ નગર લખેલું છે. બીજું કાઠિયાવાડની નજીકમાં આવેલું અમદાબાદ જીલ્લાનું ધોળકા ગામ છે. આ ધબકા તથા વિજય નામના ગુહિત રાજાએ મૂળ વિરાટ નામના ગામને વિજયપુર નામ આપીને નવું બંધાવેલું તે ગામ, એ બે એકજ છે. અને આ કારણને લઈને કનિંગહામ જે બરાટ અને વિજયપુરને એકજ માને છે તે ભૂલ છે. પરંતુ આટલું તે નકકી જ છે કે મહાભારતનું વિરાટ નગર અને આ પ્રસ્તુત બરાટ બને એકજ છે. કારણ કે “ વિરાટ” નામને એ “બૈરાટ' શબ્દ સૂચવે છે, નહિં કે હાંગલ અને ધોળકા શબ્દો. બરાટની આજુબાજુના પ્રદેશને હજી પણ લેકે મત્સ્યદેશ કહે છે. વિશેષમાં, પાં ના રહે સિથી પવિત્ર થએલી જગ્યાઓ, કે જેમનાં વર્ણને મહાભારતના વિરાટ પર્વમાં આપેલાં છે, તેમને હજી પણ અહિંના લેક બતાવ્યાં કરે છે. ઉદાહરણ તરીકે –જેમાં ભીમ રહેતું હતું તે “ભીમકી ડુંગરી, કીચકના મહેલની ટેકરી, અર્જુને બાણ મારીને પાતાળમાંથી કાઢેલી આણગંગા, કારનાં પગલાં તથા તેમણે ચેરેલા હેરેનાં પગલાં ઇત્યાદિ. આ રીતે જોતાં બૈરાટજ વિરાટનગરની સાથે સંબંધ ધરાવે છે. તેમજ બૈરાટમાંથી ઘણી પુરાણી વસ્તુઓ પણ નિકળતી જોવામાં આવે છે.
* આર્થિઓ જીકલ સર્વે, વેસ્ટર્ન સર્કલ; પ્રેસ રીપોર્ટ, ૧૯૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org