SearchBrowseAboutContactDonate
Page Preview
Page 701
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ ગ્રહ, (૨૬૮ ) [કિદના લેખ.. ન. ૩૭૮ ઉપર જાલેારના લેખામાં ( ન' ૩૫૪ )ના પ્રતિષ્ઠા કરનાર જયસાગર અને આ પ્રશસ્તિ લખનાર ( મનાવનાર નહિ ) જયસાગર અને એકજ છે, એમ સહુજ જણાય છે. ત્યાંનાજ એક લેખ (ન` ૩૫૬ ) માં સૂત્રધાર તેાડરાનુ પણ નામ આવે છે, જે આ પ્રસ્તુત લેખમાં જણાવેલા તે ડરજ હાવા સભવ છે. ઉપરના એ લેખમાં લખ્યા પ્રમાણે તાડરા અને તેના બીજા સાથિએએ એક મૂતિ કરાવી હતી ( કે જેના ઉપર ઉક્ત લેખ કેાતરેલા છે) જેની પ્રતિષ્ઠા સ. ૧૯૮૩માં સ્વયં વિ જયદેવસૂરિએ કરી હતી. આ ઉપરથી એમ જણાય છે કે આ સૂત્રધારે પણ જૈનધર્મ પાળતા હેાવા જોઇએ. પ્રતિષ્ઠા કરનાર વાચક લબ્ધિસાગર તે સુપ્રસિદ્ધ ઉપાધ્યાય ધર્મ સાગરજીના શિષ્ય અને સાગરગચ્છના સ્થાપક આચાય રાજસાગર ( કે જેમનુ' સાધુ અવસ્થાનું નામ મુકિતસાગર હતુ... )ના ગુરૂ હતા. ( ૩૭૮ ) આ લેખ, ઉપરના લેખવાળા મ‘દ્વિરમાંજ મૂલ ગર્ભાગારમાં આવેલી ચરણચાકી અથવા વેદિકા ઉપર કોતરેલા છે. લેખ અપૂર્ણ અને ખડિત છે. કાઇ ધાંધલ નામના શ્રાવકે સવત્ ૧૨૩૦ ના આષાઢ શુદ્ધિ ૯ ના દિવસે આન'દસૂરિના ઉપદેશથી કાંઈક કરાવ્યુ ( ઘણુ· કરીને પરિકરના ઉલ્લેખ છે) તેની નોંધ આ લેખમાં લેવામાં આવેલી છે, 6 , ' આ ઉપરથી જણાય છે કે, આ મંદિર ૧૨૩૦ કરતાં પણ જૂનું હોવુ જોઇએ. લેખમાં સ્થાનનું નામ કિષ્કિંધ ' આપ્યું છે જે હાલમાંના ‘ કેકિદ 'તુજ સંસ્કૃત રૂપાંતર છે. સાથે આ મંદિરને વિધિચૈત્ય જણાવ્યું છે તેથી જણાય છે કે, ચૈત્યવાસિયેની વિરૂદ્ધ પક્ષવાળાએ તરફથી તે ખધાવવામાં આવેલુ' હશે. · વિધિચત્ય ’ના ખુલાસા માટે ઉપર નંબર ૩પર વાળા લેખાવલેાકનમાં આપેલ વિવેચન જોવુ‘, * રાજસાગરસૂરિના સંબંધમાં વિશેષ જાણવા માટે, “ જુએ. મ્હારૂં નૈન તિાસિદ ચુનર બ્યસંચય ' નામનું પુસ્તક. < Jain Education International ૬૭૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy