________________
જાલેરના લેખા, ન, ૩૫૩ ]
(૨૫૩ )
અલાકન. પુત્રાનાં જ આ ઠેકાણે નામે આપ્યાં છે. તે આ પ્રમાણે-લખમીધર, ભુવણપાલ અને સુહડપાલ. આ ઉપરથી તેમજ આ લેખ નાયકદેવીના જ સ્મરણાર્થે કાતરાવેલા હેાવાથી, એમ સૂચિત થાય છે કે આ દાન કરતી વેળા નાયક દેવી મૃત્યુ પામી હતી અને તેના ખલે નરપતિ જાહુણદેવીને નવી જ પરણ્યા હતા અને તે વખતે તેનાથી તેને કાઈ પુત્ર થયા ન હતા. તેથી આ ભેટ વખતે તેની બીજી સ્ત્રી તથા પહેલીના પુત્રોએ સાથ આપ્યા હતા.
જાણવા જેવી બાબત એ છે કે નરપતિ અને તેના ભાઈ વિગેરે ‘સેાની’ કહેવાતા હતા. ‘સાની” ના અથ આ ઠેકાણે ‘ઘરેણાં ઘડનાર થઇ શકે નહિ. કારણ કે તેના પિતા અને પિતામહને ઠાકુર કહ્યા છે. મારવાડમાં એસવાલ, સરાવગી અને મહેસરી એવી વાણિયાએની ત્રણ પ્રસિદ્ધ જ્ઞાતિમાં આ ‘સેની’ નામની ‘· અડક ’ વાળી એક પ્રખ્યાત જાત મળી આવે છે. મહેસરી જૈન હુ હાવાને લીધે તેમને "અહિ ઉલ્લેખવાની આપણને જરૂર નથી. જો કે . સરાવગી જેને છે છતાં મારવાડના દક્ષિણ ભાગમાં તેએ મળી આવતા નથી. આથી એમ જણાય છે કે નરપતિ વિગેરે આસવાલ સેાની હશે. એમ કહેવાય છે કે મહેસરીએની મૂળ જાત ( નખ ) - સાનીગરા ’ હતી. જેમ એ શબ્દ મહેસરીને લાગુ પડે છે તેમ બીજા સેાનીઓને પણ લાગુ પડે છે જ. એમ પણ હાઈ શકવા સ ́ભવ છે કે-મુસલમાનાના ત્રાસથી કેટલાક રજપુત જૈન મનીને વાણિયામાં ભળી ગયા છે તેમાંથી જ કાઈક જાતનું નામ ‘સાનીગરા’ હશે. ચાહાણુની એક જાતિનું નામ પણ સાનીગરા છે અને તેવું નામ જાલેરના આ કિલ્લા સુવર્ણગિરિ ( સાનાગિરિ ) ઉપર વસવાથી જ પડ્યુ છે. જો કે અત્યારે તે આ લેખવાળા સ્તંભ ‘તેાપખાના’ માં આવેલા છે પરંતુ પ્રથમ તે કિલ્લા ઉપરના કેઈક મ`દિરમાં આવેલા હોવા જોઇએ. નરપતિ જો કે એસવાલ સેાની હશે પરતુ મૂળ તે સાનીગરા (ચાહાણુ ) હશે. મહેણુસીંહુ જ પ્રથમ એસવાલ થયે હશે કારણ કે તેને જ સાની ’
*
t
Jain Education International
૬૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org