________________
કાલરાઇના લેખ ન. ૨૪૭ ]
( ૨૩૭ )
અવલોકનં.
જૂગતુ એ ગુજરત્રા ( ગુજરાત ) હવે! જોઇએ. ન. ૩ માં સૂચવ્યા પ્રમાણે ‘ દાર ’ ના અર્થ એક જાતનુ માપ થાય છે. અને નવા ના અર્થ તે જવ ( ધાન્ય ) થાય છે એ સ્પષ્ટ જ છે.
આ લેખની મિતિ સવત્ ૧૨૩૩ જ્યેષ્ટ વિદે ૧૩ ગુરૂવારની છે અને નડૂલમાં રાજ્ય કરતા મહારાજાધિરાજ શ્રી કેલ્હેણુદેવના વખતમાં આ લેખ કરવામાં આવ્યા છે. આગળ એમ વર્ણન કર્યું છે કે સિનાયના અધિપતિ ( ‘ ભતૃ ” ) રાજપુત્ર લાખણપાલ્ડ ( ૯ ) તથા રાજપુત્ર અભયપાલ, તેમજ નાડોલના તામ્રપત્રમાંનું દાન કરનાર અને કેલ્હણના ન્હાના ભાઈ ક્રીતિપાલના પુત્રો તથા રાણી મહિબલદેવી, એ બધા મળીને શાંતિનાથદેવના ઉત્સવ ઉજવવાને માટે ગ્રામ્યપંચ ( ‘ વયુહ ’) ની સમક્ષ એક ભેટ અણુ કરી કેભડિયાઉવ ગામના ઉરહારી ( ગરગડીવાળા કુવા ) થી ઉપજતા (પાકતા) જવના એક હારક (‘પુત્રરાત્રા ' ના દેશમાં વપરાતુ માપ ) હંમેશાં આપવામાં આવશે. સાક્ષિઓનાં નામેા જતાં રહ્યાં છે.
આ લેખમાં જણાવેલુ' સિનાવ તે જેને નં. ૧૬ માં સ’નાણુક કહ્યું છે તે તથા ન. ૧૪ માં વ`વેલુ સાનાણા, એકજ હોવું જોઇએ. ભિડેયાઉવ પણ નં. ૧૬ માં આવેલુ છે અને તે લાલરાઈથી નેઋત્ય કાણુમાં પાંચ માઇલને છેટે આવેલું ખડવા ( ખરવા ) છે. સમીપાટી જે ૧૩ મી પંકિતમાં આવેલુ છે તે સેવાડિ છે એમ ઉપરના લેખમાં જણાવેલુ જ છે. ગુજરાત્રા ન. ૧૬ માં આવેલુ છે અને તે ભેાજદેવ પ્રથમના પ્રતિહારવાળા દોલતપુરા લેખમાં વર્ણવેલા ગુજરાત્ર હવે જોઇએ કે જે હાલના પતસાર, મરેટ અને ડીડવાણાના મુલકમાં છે. નડૂલ એ નાડોલ - જાણવુ જોઇએ.
( ૩૮ )
આ લેખ પણ ઉક્ત પુસ્તકમાંથીજ લીધેલા છે અને એનું વર્ણન પશુ ત્યાંથીજ અનુવાદિત કરી નીચે આપવામાં આવે છે:
'
Jain Education International
૬૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org