________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
(૨૩૬ )
, લાલરાઈને લેખ. નં. ૩૪૭
હેતા, પરંતુ જોધપુરના મુંશી દેવીપ્રસાદની સૂચના પ્રમાણે લાટહુદ, રાટહુદ અને રાડધડા એ બધાં એક જ છે અને મારવાડના મલાણી જીલ્લામાંના નગરગુઢાની આસપાસની જમીનનું તે નામ છે. ત્રીજી નામ શિવા છે. પરંતુ કમનશીબે તે સંપૂર્ણ રીતે જળવાએલું નથી તેથી આખું નામ શું છે તે ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. પણ હું ધારું છું કે હાલના “શિઓ” ને મળતું કાંઈક નામ તે હેવું જોઈએ. આ “શિઓ” એક પુરાતન શહેર છે અને વર્તમાનમાં પણ કાંઈક મથક જેવું આગળ પડતું સ્થળ હોઈ તે જીલ્લાનું મુખ્ય શહેર છે.
(૩૪૭ ) આ લેખ પણ ઉપર્યુકત પુસ્તકમાંથી જ ઉતારવામાં આવ્યું છે. અને એનું વિવેચન શ્રીભાંડારકરે નીચે પ્રમાણે આપ્યું છે
બાલીગામથી અગ્નિકેણમાં પાંચ માઈલ દૂર આવેલા લાલરાઈના જૈન મંદિરના ખંડેરેમાંથી આ લેખ ઉપલબ્ધ થયે છે. આની ૧૮ પંકિતઓ છે અને ૧૦” પહેબે તથા ૧” ર" લાબ છે. આઠમી પંકિત સુધી તે લેખ સુસ્થિત છે અને પછીની બે પંકિતઓમાંના માત્ર પ્રારંભને એક બે અક્ષરે જતા રહ્યા છે. પણ ૧૧ થી ૧૮ પતિઓ સુધીનો જમણી બાજુને અર્ધો ભાગ બિલકુલ જતો રહ્યા છે. લેખની લીપિ નાગરી છે. આખા લેખમાં ૬ અક્ષર કાંઈક વિચિત્ર રીતે કહે છે. તેની ડાબી બાજુએ દેરીના ગાળા જેવું દેખાય છે. સોળમી પંકિત સુધી સંસ્કૃત ગદ્ય છે અને છેલ્લી બે લીડિઓ માં પદ્યની એક પ્રખ્યાત પંકિતને ડોક ભાગ છે જેમાં આશીર્વાદ આપેલું જણાય છે. { ની પછીને વ્યંજન બેવડાએલે છે અને ૨ તથા ઘર ને ઠેકાણે એકલે ૧ જ વાપરે છે. નીચેના શબ્દો ધ્યાન ખેંચે તેવા છે – “કરિ , ‘નર | તૂ' “ [ ] (પંકિત ૮) અને સત્તા (પંકિત ૯). ઉરહારીને અર્થ મને એમ લાગે છે કે “અઘટ ” જે ગરગડીવાળો ક હશે, ખરી રીતે ગોઠવાડ પ્રાંતમાં મહે આવા ઘણુ કુવાઓ જેએલા છે કે જેમનાં વિચિત્ર નામે આપેલ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org