________________
પ્રાચીનતલે ખસ ગ્રહું
( ૨૨૧ )
| તોડલાઇ
સમસ્તગ્રામિણાના મુખ્ય ભ૦ નાગસિવ, રા. ત્તિમટા, વિ. સિરિયા, વણિક પેસર અને લક્ષ્મણ, એમ જણાય છે કે આ ગામના પંચા હતા. ( ૩૩૨ )
આ લેખ નાડલાઇના નેમિનાથના દેવાલયમાંથી મળી આખ્ય
છે. ત્યાંના લોકો આ નેમિનાથને જાદવજી
ના નામે આળખે છે.
.
આ મંદિર ગામથી અગ્નિકાણમાં આવેલી એક ટેકરી ઉપર છે. તેમાં, ૯" પહેાળા તથા ૧-૧૧ " લાંબા શિલાપટ્ટ ઉપર ૨૬ ૫તિમાં આ લેખ કેતરેલા છે. લેખની લિપિ નાગરી અને ભાષા સસ્કૃત છે. માત્ર એકજ ખાખત ધ્યાન આવા લાયક છે અને તે મનુત્તમ્ ( પિત ૨૨ ) વાકય છે. વિરલ અથવા અજ્ઞાત શદે નીચે પ્રમાણે :- • મરે ' ( પ'કિત-૯ ) શ (૫તિ ૧૧) કામત્મ્ય (પકિત ૧૨) ‘ ભાકતાર ના શો અર્થ હશે તે સૂચિત થતા નથી. શેક’ ને અર્થ સંસ્કૃત શિક્ય ” થાય છે ( જેના અર્થ --એક વાંસની - લાકડીના બે છેડાથી લટકાવેલા દેરડાના ગાળા, અને તેમાં ભરેલે બેજો પણ થાય ) મ્હારા મત પ્રમાણે ' આભાવ્ય ના અર્થ આવક થાય છે. આ શબ્દ વિ. સ. ૧૨૦૨ ના માંગરેળના લેખમાંના બે ત્રણ વાકયામાં વપરાઅલે છે. વળી ભિન્નમાલના લેખ ન, ૧૨ તે ૧૫ માં પણ આ શબ્દ નજરે પડે છે. તેમજ પતિ ૮ તથા ૨૧ માં આવેલા રાઉત શબ્દ ધ્યાન ખેંચે તેવે છે. તે ખરેખર શબ્દનો અપભ્રંશ છે, અને તેને અર્થ રાજપુત થાય અહિ તે શબ્દ જાગીરદાર ’ ના અર્થમાં વપરાએલા છે.
,
રાજપુત્ર છે; પણ
"
આ લેખની શરૂઆતમાં સર્વજ્ઞ નેમિનાથની સ્તુતિ કરવામાં આવી છે. તેની મિતિ વિ. સ. ૧૧૯૫ આ શ્રિનવદિ ૧૫ એમવાર છે, તે વખતે મહારાજાધિરાજ રાયપાલદેવ નન્નુલડાગિકાના સ્વામી હતા એમ ઉલ્લેખ છે. આગળ તેમાં જણાવેલુ છે કે--શ્રી નેમિનાથના ગ્રુપ, દીપ, નવેદ્ય, પુષ્પ અને યુક્ત વિગેરે માટે રાઉત ઉધરણ (ગુહીલ વંશના ) ના પુત્ર ડક્કુર રાજદેવ પાતાના પુણ્યાર્થે નાલાઇથી અગર
Jain Education International
C
2
#31
For Private & Personal Use Only
:
ܕ
www.jainelibrary.org