SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ ગામના લેખા. ન. ૩૬૦ ( ૨૧૮ ) અવલાકન અથે સામપર્વના ટાંકણે નાડાલની માંડવીમાં............ કાંઇક ) દાન આપ્યાના ઉલ્લેખ છે. આ લેખ, ગુરાં (ગારજી) પીરથીરાજજીના ઉપાશ્રયમાંથી મળી આવેલા છે એમ શ્રીયુત્ ભાંડારકરે નેટ કરી છે. આમાં જણાવેલુ કરેહડા સ્થાન, મેવાડના સાયરા જીલ્લામાં આવેલુ છે અને એ સેવાડીથી તે ૮ કેસ ( મારવાડના ગાઉ) દૂર છે. એ સ્થાન એક તીર્થસ્થળ તરીકે પ્રસિદ્ધ છે. ૩૨૬ થી આ ૩૩૦ સુધીના લેખે છપાયા નથી. શ્રીયુત્ ભાંડારકરની હસ્તલિખિત પ્રતિકૃતિ ઉપરથી અહિં મુદ્રિત કરવામાં આવ્યા છે. તેમના સ્થાનો લેખ સાથે ટીપેલાં ન હોવાથી અત્રે ઉલ્લેખ કરી શકાયા નથી. નાડેલાઇ ગામના લેખ. ' ગાડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કેણમાં ૮ માઇલ દૂર નાડેલાઇ નામનુ એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેાડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થાંમાંનુ એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં · શ્રીનાડાલાઇ જાદવે ’આવા વાકય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યુ છે. અને ત્યાં ' એટલે ૨૨ જાદવ મા તીર્થંકર નેમિનાથનુ ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમદ્ઘિ છે. જેમાં ૯ ગામની અદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લાકે શત્રુજય અને ગિરનારના નામે ઓળખે છે. ૫. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત ‘તીમાલા’ માં આ સ્થળે નવ મદિર હાવાનુ` જણાવે છે. જેમ કે— નડુલાઇ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખામાં આ ગામના નલગિકા, નદકુલવતી, નડલાઇ, Jain Education International ૬૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy