SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ગામના લેખે!. નં. ૭૨૫-૩૨૬] (૨૧૬) અ જવના દાણા ’ કરવાના છે. દાર શબ્દના અર્થ મરાઠી ‘ હારા ’ ( એક જાતની ટાપલી, જેના ઉપયાગ દાણા માપવામાં થાય છે તે) થાય છે. આ હકીકતને............. એક બીજા લેખથી ) સખીતી મળે છે. ' આ લેખની મિતિ વિક્રમ સંવત્ ૧૧૯૭ ના ચૈત્રશુદી ૧ ની છે અને તે વખતે અન્ધરાજ મહારાજાધિરાજ હતા. કઠુકરાજ યુવરાજની પદ્મી ઉપર હતા. તે પછી લેખમાં ઉખલરાકની આવેલી રકમ લખેલી છે. આ ઉખલરાક, ઉત્તિમરાજના પુત્ર અને પૂવિના પાત્ર છે. આ પૂવિને મહાસાહણીયના ઈલ્કાબ લગાડેલા છે. લેખમાં, એ વશના બીજા પણ લોકોનાં નામેા લખેલાં છે. શમીપાટીના મ’દ્વિરમાંની ‘જગતી’ માં આવેલા શ્રીધનાથદેવની પૂજા માટે આ ભેટ આપવામાં આવી છે અને આ ભેટ - મદ્રાડા, મેદ્ર'ચા, છેડીઆ અને મદદડીગ્રામના દરેક ધૂપ (અરહટ) માંના એક એક · હારક ' જેટલા જવના દાણાની હતી. શમીપાટી તે ખરેખર સેવાડિ જ છે જેના ઉચ્ચાર સેવાડી પણ કરવામાં આવે છે. અને નિર્વિવાદપણે કહેવુ જોઇએ કે ધર્મનાથઢવ તે એજ દેવાલયમાં બેસાડેલા દેવ હશે જેના દ્વાર ઉપર આ લેખ કાતરેલા છે. વળી સેવાડિથી ચાર માઇલ આવેલું છેછલી તે જ છેછફિલ્મ હોવુ જોઇએ. ખીજા ગામેાના ચાક્કસ ભાસ લાગે તેમ નથી. ( ૩૨૬ ). અવલાયત, આ લેખની મિતિ સ. ૧૨૧૩, ચૈત્ર વદ ૮ ભામ ( મગળ) વારની છે. નલ ( નાડોલ ) માં દડપતિ ઇન્દ્ર અને મહ જશદેવ આદિ પંચકુલની સમક્ષ, ચાંડદેવ અને જસણાગે ( કારકુને ) લખી આપ્યું કે—સીવાડી (સેવાડી ) ના રહેનાર વણિક ( વાણિયા ) મહુણાના પુત્ર જિષ્ણુતાકે, મહાવીર દેવના મંદિરની જગતીમાં સ્થાપન કરેલા શ્રીપાર્શ્વનાથ દેવની પૂજા માટે, પિકા ( માંડવી ) માં, પ્રતિ માસ એક, એમ આર Jain Education International ૬૨૬ For Private & Personal Use Only સમીપાટીની મર્ડ માસ માટે ૧૨ www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy