________________
તીથના લેખા. ન. ૩૦૮-૯ ] (૨૦૦)
કૂચા વિ વાડી હટ્ટસાલા, જિહુ ભવણ દીસઈ દેવાલા, પૂજ ર” તિહાં ખાલા. વરણ અઢારઈ લેાક વિચારી, કોટીધજ વસઈ વિવહારી, પુન્યવ ́ત સુવિચારી. તિયાં મુખિ સઘવી ધણુક, દાન પુણ્ય ગિ જસ વસ્તરણું, જિહુ ભવણિ ઉધરણુઉ.
એ સ્તવનમાં આગળ જણાવે છે કે ધરણાકે પ૦ મુખ્ય સલાટ એલાવ્યા અને તેમને સુદરમાં સુંદર મરિ બાંધવા કહ્યુ. ત્યારે તેમણે સિદ્ધપુરના ચઉમુખા મંદિરના બહુ વખાણ કર્યાં અને દેપાકે કહ્યું કે હુ શાસ્વત મંદિરના જેવા પ્રમાણનું અનુપમ મદિર બનાવી આપીશ. તે પ્રમાણે શેઠે દેપાને તે કાય સોંપ્યું. સવત્ ૧૯૪૫ માં મોટા દુષ્કાળ પડ્યા તે વખતે ધરણાને તેના ભત્રીજાએ કહ્યું કે— રલીયાઇતિ લખપતિ ઇણિ રિ, કાકા હિવ કીજઈ જગતૢ પર, જગડ્. કહીયઈ રાયાંસધાર, આપણુ પે દેસ્યાં લાક આધાર.
એટલે આપણે ઘેર તેા લક્ષ્મીની લીલા લ્હેર છે માટે હું કાકા હવે આપણે જગશાહની માફક કરવું જોઇએ. જગ′એ જ્યારે રાજાઓને આધાર આપ્યા હતા ત્યારે આપણે પ્રજાને આધાર - પીશુ. એ પ્રમાણે ભત્રીજાના વચનથી શેઠે ખુલ્લા હાથે સત્રુકાર ( દાનશાળા=સદાવ્રત ) ખુલ્લુ મુકયુર્ં.
વળી એ સ્તવનમાં જણાવે છે કે એ મદિરના મુખ્ય દેવગૃહની પશ્ચિમ માર્જીના દ્વાર આગળ હમેશાં ખેલા થતા હતા. ઉત્તર બાજુનાદ્વાર આગળ સ`ઘજના બેસતા હતા. પૂરવ દિશા તરફ વિધ્યાચલ પર્વતની ભી'ત આવેલી હતી અને દક્ષિણ દિશામાં મ્હોટી પૈષધશાલા હતીજેમાં તપાગચ્છ નાયક સામસુંદરસૂરિ રહેતા હતા,
Jain Education International
૬૦૮
અલકન
For Private & Personal Use Only
A
www.jainelibrary.org