SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ ના લેખા. ન. ૩૦૮-૯ ] અવલાકન ઃ થોડાક ઉલ્લેખ કરેલો છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરે લખેલા ઉપર લિખિત વનમાંની કશી પણ હકીકત ો કે એ કાવ્યમાં જોવામાં આવતી નથી, પરંતુ તેથી એ હકીકત અસત્ય છે એમ કાંઇ કહી શકાય નહિ. કારણ કે પ્રતિષ્ઠાસામના ઉદ્દેશ ધરણાકનું ચિરત વર્ણન કરવાના નહતા. તેમણે તે પોતાના ગુરૂના ચિરત વર્ણન માટે એકાવ્ય અનાવ્યું છે તેથી તેમાં તા તેટલીજ હકીકત આવી શકે, જેને સામસુન્દરસૂરિ સાથે ખાસ સબંધ હોય. કાવ્યકત કથન આ પ્રમાણે છેઃધરણુ સંઘપતિના અહુ આગ્રહથી, વિચરતા થકા સામસુ’દરર એક વખતે રાણપુર નગરમાં પધાર્યાં. ત્યાં તેએ ધરણ સેઠની બનાવેલી વિશાલ હૈ,ષધશાલામાં ઉતર્યાં જેમાં ૮૪ તે ઉત્તમ પ્રકારના કાષ્ઠના સ્તંભે। હતા અને જે અનેક પદ્મશાલા ( વ્યાખ્યાનશાલા ) તથા અનેક ચાક અને ઓરડાએથી મુÀાભિત હતી. એક દિવસે સામસુન્દરસૂરિએ વ્યાખ્યાનમાં જિનમદિર અને જિનપ્રતિમા બનાવવાથી થતા સુકૃતનું વર્ણન કર્યું તે સાંભળી ધરણા સેઠે એક કૈલાશ ગિરિ જેવું ઉન્નત અને ઉજ્જવલ મદિર બનાવવાની ઇચ્છા કરી. તેજ સમયે તેણે અનેક બુદ્ધિશાલી શિલ્પિ ( શલાટો ) ને એલાવ્યા અને તેમની પાસે સિદ્ધપુરમાં આવેલા રાજવિદ્ગાર નામના શ્રેષ્ડ મ`દિર જેવુ સજ્જનાની આંખને આનંદ આપનાર અનુપમ ચૈત્ય તૈયાર કરાવ્યુ૨ પ્રથમ ઘડેલા પાષાણેાને યુતિપૂર્વક જડીને તેનો પીઢ અંધ બધાવ્યું, પછી તેના ઉપર ત્રણ માળે ચણાવી મધ્યમાં અનેક ઉચ્ચ મડપેા i ( ૧૯૮ ) ૧ ચતુરખિાતિ મતઃ સ્લૅમરમિતઃ પ્રકૃષ્ટતરાઇ: निचिता च पट्टशालाचतुष्किकापवरकप्रवरा ॥ श्रीधरणनिर्मिता या पौषवशाला समस्त्यतिविशाला । तस्यां समवासाः प्रहर्षतो गच्छनेतारः ॥ २ - स तदेव सिद्धपुरराज विहार ख्यवरविहारस्य । सदृशं सुदृशां च दृशां सुधानं शैत्यकृचैत्यम् ॥ मेधानिधान शिल्पिभिरमण्डयत्खण्डितांहसि प्रवरे । दिवसे दिवसेशमा महामहैर्भुवनमहनीयः ॥ Jain Education International FO For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy