SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૅનલેખસ‘ગ્રહ, ( ૧૪૯ ) ( આશુ પર્વત આ કાટામાં બતાવેલા માણસા ચુસ્ત રીતે જૈન ધમ તે વળગેલા હતા. જેલ્હા મૂળ પુરૂષ છે. તે એક વ્યાપારી હતેા અને તેના ગુરૂ ધમસૂરી॰ હતા. દેસલ વિષે એમ કહેવામાં આવ્યું છે કે તેણે સાત પવિત્ર સ્થળે ૧૪ વાર સ ંઘ કાઢયા હતા. આ સ્થળે તે શત્રુ ંજય વિગેરે છે. આ વંશનાં ખીજા માણસાનાં સાધારણ રીતે વખાણ કર્યાં છે. વિમલના મ ંદિરમાં તેના વંશના લેાકેાના ખીજા લેખે છે; આ લેખાની મિતિ [ વિક્રમ ] સંવત ૧૩૭૮ છે. વળી આ વંશને એક લાંખે। લેખ છે.૩ ( ન. ૧૭૯૧ ના કાઉસેન્સ લીસ્ટ ) જેની મિતિ શબ્દમાં અને આંકડામાં લખેલી છેઃ—વિ. સ. ૧૩૦૯. આ લેખમાં ૨૫ લીટીઓ છે અને તે ૧૫ ડીએમાં છે. તેમાં આનદસૂરીએ કરેલી, વિમલની ‘ વસહિકા ’માં નેમિજિન ( નેમિનાથ ) ની પ્રતિમાની સ્થાપના વિષે આપવામાં આવ્યું છે. તેમાંથી એમ જણાય છે કે આ વંશ કે [ શ ] વંશનેાત્ર છે અને તેને મૂળ સ્થાપક જેલ્હાક માંડવ્યપુર ( મડેાર ) ને રહેવાસી હતા. કુલધર પછી તેના પાંચ પુત્રાનું વણ ન છે, પણ લેખને મોટા ભાગ જતા રહયા છે તેથી હું તેમનાં નામે। અત્ર આપી શકું' તેમ નથી. * 3 * આ લેખની બાકીની ( ૩૯-૪૨ ) કડીએમાં [ વિ. ] સંવત ૧૩૭૮ ના એક દિવસે ગુરૂ ' અગર · સૂરી ’જ્ઞાનદ્રે અખ઼ુદ પર્વત ઉપર ઋષભની પ્રતિમાની સ્થાપના (પુનઃ સ્થાપના ) કરી. જ્ઞાનચંદ્રના ધાર્મિકવંશ વિષે જાણવું જોઇએ કે તેના પહેલાં અમરપ્રભસૂરી થયા હતા અને આ વંશને સ્થાપનાર ધર્મસૂરી હતા જેમને ધર્મવોવાળાયમન એટલેકે ગણુ ' ના સૂ` કહ્યા છે અને જેમણે વાદિચંદ્રને અને ગુણચદ્રને હરાવ્યા હતા તથા ત્રણ રાજાઓને ક્ષેધ આપ્યા હતા. ( વિક્રમ ) સંવત્ ૧૩૭૮ ના ખીજા ૧ જીએ પાન ૧૫૪, આગળ. ૨ આ સાત સ્થળે અગર ક્ષેત્રે વિષે વારવાર કહેવામાં આવ્યું છે પણ એ સાત સ્થળાનાં નામેા મળી શકતાં નથી, ૩ આવી રીતે ખીજો [ લેખ ] સં. ૧૩૦૯ જણાવે છે પણ બીજી... કાંઇ નહિ આવા શબ્દોમાં, એશિયાટીક રીસર્ચીસ પુ. ૧૬, પા. ૩૧૧ ઉપર કહેલા લેખ તે આ છે. ૪ એટલે કે એશવાળ જાત; જુએ એપીગ્રાફીકા ઈંડિકા, પુ. ર, પાન ૪૦, ૫ મી. કાઉન્સેન્સના લીસ્ટના ન. ૧૭૫૯, ૧૮૨૨ ને ૧૯૫૨. Jain Education International ૫૫૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy