________________
ઉપરના લેખા. ન. ૧૩૨]
( ૧૪૦ )
અવલાકન.
તેજ:પાળના બંધાવેલા તેમિનાથના મ ંદિરમાંથી મળેલા છે; ૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા ૧૩ અન્યસ્થળેથી મેળવેલા છે. વિમળ મ'દિરના લેખેામાંના ૧૨૬ તે મિતિ માંડેલી છે. તેમાં સૈાથી જુને લેખ [વિ. ] સ. ૧૧૧૯ ( લગભગ ઈ. સ. ૧૦૬૨ ) તે છે જે ( નં. ૧૭૮૦, મી. કાઉસેન્સ લીસ્ટ ) ચાલુકય રાજા ભીમદેવ પહેલાના એક પ્રધાનને છે; નવામાં નવા લેખ (ન. ૧૮૭૪ ) [ વિ. ] સ’. ૧૭૮૫ ( લગભગ ઈ. સ. ૧૭૨૮ ) તે છે. એ લેખાની વચ્ચેની મિતિ વાળા લેખેામાં વિ. સ. ૧૨૪૫ ( ૨૨ લેખા )ના તથા ૧૩૭૮ ( ૨૫ લેખે ) ના વધારે છે. તેજ:પાળના દેવાલયના લેખેામાં ૭૭ લેખે ઉપર મિતિ નાંખેલી છે; અને આ લેખામાં જુનામાં જુના લેખા વિ. સં. ૧૨૮૭ ( લગભગ ઈ. સ. ૧૨૩૦) ના છે જે વર્ષોંમાં એ મ ંદિર બંધાવવામાં આવ્યું હતું. નવામાં નવે લેખ (નં. ૧૭૪૮ ) [ વિ.] સ. ૧૯૧૧ ( લગભગ ઇ. સ. ૧૮૫૪ ) તે છે. વિ. સ. ૧૨૮૭ અને ૧૨૯૭ વચ્ચેની મિતિના એછામાં એછા ૪૭ લેખા છે. અને ૧૩૪૬ થી ૧૩૮૯ વચ્ચેના ૯ છે. અચલેશ્વરના દેવળના ૩૦ લેખામાંથી ૨૨ ઉપર મિતિ નાંખેલી છે. જુનામાં જુના લેખ ( ન. ૧૯૫૦ ) [ વિ. ] સં. ૧૧૮૬ ( લગભગ ઇ. સ. ૧૧૨૯ ) ના છે જે લગભગ સઘળે! જતા રહ્યા છે. બીજો એક લેખ ( ન. ૧૯૪૧ ) [વિ. ] સ. ૧૫૯૧ ને! હાય તેમ લાગે છે, મને ચેસ લાગે છે તે લેખ મી. કાઉસેન્સના લીસ્ટને ન’. ૧૯૫૧ છે જે [ વિ. ] સં. ૧૨૦૭ (લગભગ ઈ. સ. ૧૧૫૦ ) તેા છે અને જે [પરમાર] મહામડલેશ્વર યશોધવલદેવ ( ચાલુકય કુમારપાલના ખડીયેા રાજા; આ કુમારપાલને એક લેખ આજ વર્ષાંતેા છે ) ના રાજ્યમાં થએલા છે. બીજા એ લેખે ( નં. ૧૯૪૫ ને ૧૯૪૬ ) મિતિ [વિક્રમ ] સં. ૧૨૨ [૫] તથા ૧૨૨ [ ૮ ] છે અને ખીજાની મિતિ ૧૩૭૭ તથા ત્યાર પછીની છે. બાકીનાં ૧૩
( વિમળનું મંદિર ) એ શબ્દ નહિ સમજવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારા મત છે. તેવીજ રીતે ‘ભ્રુણીગવસહિકા’ માંથી (તેજ:પાળના ભાઇને માટે) યુનિગસહિકા ઉત્પન્ન થયા છે. જીએ—એશીયાટીક રીસર્ચીસ (Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૦૯.
"
( ૧ ) ઉપર પુ. ૮, પાન ૨૦૦ ઉપર પ્રા. લ્યુડર્સે જણાવ્યુ છે કે આ મરિનું સાધા
.
'
રણુ નામ ‘લુસિંહ ( અથવા લુસિ ંહ ) વસદ્ઘિકા અગર ‘લૂણવસહિકા’ છે, મેં પણ લેખેામાં ‘ લુણિગવસહિકા
· <
તેજલ
તેજઃપાળવસહિકા વસહી તથા ભાષાનાં પુસ્તકામાં · લુણિગવસતિ ? જેયાં છે,
*
Jain Education International
૫૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org