SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ (૧૩૯) [આબુ પર્વત \r\ * 147 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^* ઉપર મેં પ્રસિદ્ધ કરેલા અચલેશ્વરના દેવાલય નજીકના ગુહિલ લેખનું તથા ઉપર પાન ૭૯ માં મેં આપેલા અચલેશ્વરના દેવાલયના લેખનું ભાષાંતર આપ્યું છે. બીજા લેખો વિષે માત્ર ટુંક હકીકત આપી છે જેનો આધાર કઈક વિદ્વાને લખેલા હીંદી પુસ્તક ઉપર રાખ્યો છે. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી આબુના લેખોના અભ્યાસ વિષે કોઈપણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૮૦૦-૦૧ ના શિયાળામાં જ્યારે વેસ્ટર્ન સરકલના આકર્લોજીકલ સહે આફ ઇડીઆના સુપરીન્ટેન્ડેન્ટ મી. કાઉન્સ આબુ ઉપર હતા ત્યારે પર્વત ઉપરના સર્વ લેખોની નકલ તૈયાર કરાવી હતી. તેમણે આ બધી નકલે ગવર્નમેન્ટ એપીગ્રાફસ્ટના તરફ મોકલાવી તેથી આ લેખની સારી રીતે તપાસ થાય તે વખતે તેમણે આપણને આપે છે. તેમાંના ઘણું લેખો ઘણું જ નાના છે. તેમાં કોઈ પણ લેખ ઈ. સ. ના ૧૧ મા સૈકાથી જુનો નથી. આ સર્વમાંથી હાથ લાગતી ઐતિહાસિક બાબતે ઘણજ ડી છે. તેમાંના કેટલાક ઉપયોગી છે અને એવા લેખોને ફેલાવો કરવાની જરૂર છે તથા બાકીના કેટલાકમાં તે માત્ર નામ, વાક્ય અગર શબ્દ વિગેરેજ જોવામાં આવે છે પરંતુ આવા લેખે ભવિષ્યમાં કોઈ વખત ઉપયોગી થઈ શકે. મી. કાઉસેન્સ મેળવેલા લેખે જે પ્રે. હુટઝે ( Prof. Hultzsch) મારા તરફ મોકલ્યા છે, તે બધા મળીને રહે છે, જેમાંના ૨૭૦ શાહીના છે અને ૧૮ નજરથી કાઢેલા છે. ૨૯૮ માંથી ૧૪૮ લેખ ઋષભ (આદિનાથ) ના દેવળમાંથી મળેલા છે જે દેવળ વિમલે બંધાવ્યું હતું. ૯૭ લેખો ૧ વધારામાં, છે. વિલ્સને ઈડીઅન રીકવેરી, પુ. ૧૧ પાન, ૨૨૧ ઉપર ડાકટર કાટેલીરી ( Cartelieri ) એ પ્રસિદ્ધ કરેલા વિ. સં. ૧૨૬૫ ને લેખ જે હાલમાં સિરોહી ગામમાં રાખવામાં આવ્યું છે તેનું ભાષાંતર પણ આપ્યું છે, જુઓ પ્રોગ્રેસ રીપોર્ટ ઑફ ધી આર્કીઓલૈજીકલ સર્ષે ઑફ ઈડીઆ, વેસ્ટર્ન સરકલ, સન. ૧૯૦૫-૦૬ પાન ૪૭, ( ૨ ) ( પ્રો. વિલ્સને ભાષાંતર કરેલા લેખો ઉપરાંત ) પ્રસિદ્ધ થએલા લેખો માટે જુઓ– મારૂં ને ધૂન લીસ્ટ ન. ૨૬૧ અને ૨૬૫. (૩) લેખમાં દેવાલયનું નામ વિમઢ વા , ઉમર વસા , વિમઢવ સહી અને વિમવસતિતીર્થ છે તથા ભાષાનાં પુસ્તકોમાં પણ વિનરાત્તિ છે. ઉપર પાન ૮૧ માં મેં પ્રથમથી કહેવું છે કે “ વિમલસાહ” અગર વિમળશાહ” અને હાલનું “વિમલસા ” આ નામે “ વિમલવસહિકા ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy