SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનઐનલેખસંગ્રહ. ( ૧૧૨ ) [ગિરનાર પર્વત અને તેમની શાસનરક્ષિકા દેવી અંખિકાની કૃપાથી, અર્બુદાચલ ઉપરની આ પ્રશસ્તિ વસ્તુપાલના વશને સ્વસ્તિ કરનારી થાઓ. ( ૫. ૭૪ ) છેવટે ગદ્યમાં જણાવ્યું કે- સૂત્રધાર કેણુના પુત્ર ધાંધલના પુત્ર ચડેશ્વરે આ પ્રશસ્તિ શિલા ઉપર ટાંકણા વડે કેાતરી છે. શ્રીવિક્રમ સવ ૧૨૮૭ ના ફાલ્ગુણવિદ ૩ રિવવારના દિવસે નાગેન્દ્રગચ્છના આચાર્ય શ્રીવિજ્યસેનસૂરિએ પ્રતિષ્ઠા કરી છે, ( ૬૫ ) ઉપરના નં. ૬૪ના લેખવાળા દેવાલયના અગ્રભાગમાં આ નં ૬૫ વાળા લેખ પણ એક ગાખલામાં વૈતશિલા ઉપર કેતરવામાં આવેલા છે. પ્રો. ડ્યુડર્સ જણાવે છે કે C व આ લેખ ૨' ૧૧" પહેાળા તથા ૧ ૧૦ લાંખે છે. દરેક અક્ષરનું કદ ૐ” છે. પુકિત ૧-૨ ના આર્ભમાં તથા અંતમાં તેમજ પંકિત ૩-૪ ના અંતમાં અક્ષરા જીણુ થઇ ગયા છે. કારણ કે આ શિલાને! થાડેા થડા ભાગ કાપી ાંખવામાં આવ્યા છે, અગર તે ભાંગી ગયા છે. ઉપરના લેખ જેવીજ લિપિ છે. પક્તિ ૧ માં આવેલા ઓમ્ નો, કિત ૧૫-૧૭- ૨૪ માં આવેલા ઑસવાર તથા પક્તિ ૨૭ માં આવેલા ગોરાસા ના કો થી જુદો પડે છે. સવ ઠેકાણે વ ને બદલે 7 વાપરેલે છે, માત્ર પોંકિત ૨૭ માં શ્રીમાત!મવુ અને ઉપત્ય પતિમાં આવેલા થવુંવાર્ માં તે પ્રમાણે નથી. છેલ્લી એ પતિએ કાંઈક નવીનતા દર્શાવે છે, અક્ષરે જરા હેાટા છે અને કાંઇક બેદરકારીથી કાતરેલા છે, ર્ અને રા માં ઘણા ઠેક ણે ભિન્નતા જોવામાં આવે છે તેમજ વચ્ચે આવેલા ૬ અને ત્રો માં પણ તેમ છે. વળી ! તથા ને છઠેકાણે પંકિત ઉપર માત્રા કાડવામાં આવી છે. જેમકે-મેનાતે, મને,-પાર્થે, સૂરર્, તચો: અને વિજોયામાને. આ પદ્ધત્તિ પ્રથમની ૩૧ પંકિતએમાં માત્ર ત્રણ વારજ જોવામાં આવે છે, જેમકે-વર્ષે (૫. 1 ) વેન, (૫. ૨૬ ) અને પોસ ( પં. ૧૩ ) આ ઉપરથી ચોક્કસપણે એમ પ્રતિપાદન થાય છે કે છેલ્લી એ પતિ પાછળથી ઉમેરવામાં આવી છે. 7. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે માત્ર ૩૦ મી પંક્તિમાં એક પદ્ય છે. આ વખતના તેમજ આ દેશના બીજા લેખાની માફક આ લેખમાં પણ ભાષા * Jain Education International ૫૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy