________________
પ્રાચીન જેનલેખસંગ્રહ,
(૧૦૮).
[ આબુ પર્વત
પછીના બે કાવ્યમાં, ધારાવર્ષના ભાઈ પ્રહૂલાદનની + પ્રશંસા કરવામાં આવી છે. તેણે સામતસિંહ સાથેની લડાઈમાં અનુપમ વીરતા દેખાડી હતી અને તેની તલવારે ગુર્જરપતિનું રક્ષણ કર્યું હતું. (૫, ૩૮-૩૯). વખતે આબુની નીચે | ખૂબ લડાઈ થઈ જેમાં તે ધારાવર્ષ ) ગુજરાતની સેનાના બે મુખ્ય સેનાપતિઓમાંને એક હતો. એ લડાઈમાં ગુજરાતના સન્યની હાર થઈ, પરંતુ એજ જગ્યાએ વિ. સં. ૧૨૩૫ (ઈ. સ. ૧૧૭૮) માં જે લડાઈ થઈ તેમાં શાહબુદ્દીન ગેરી ઘાયલ થયે હતો અને હારીને તેને પાછું ફરવું પડયું હતું. આ લડાઈમાં પણ ધારાવર્ષનું વિદ્યમાનત્વ જણાય છે. એના રાજ્યકાલના ૧૪ શિલાલેખે અને એક તામ્રપત્ર મળ્યું છે, જેમાં સાથી પ્રથમ લેખ વિ. સં. ૧૨૨૦ ( ઈ. સ. ૧૧૬ ૩ ) ક સુદી ૫ ને કાયદ્રાં ગાંવમાંથી અને સૌથી છેલ્લે વિ. સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૧૯) શ્રાવણ સુદી ૩ ને મકાબલ ગાંવથી થોડી દૂર આવેલા એક નાના સરખા તળાવની પાળ ઉપર ઉભા રહેલા આરસના સ્તંભ ઉપર બોલે છે. આ લેખો ઉપરથી જણાય છે કે એણે ઓછામાં ઓછા ૫૬ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું . - + પ્રફ્લાદને પિતાના નામથી “ પ્રલાદનપુર ' નામનું નવીન શહેર વિસાવ્યું હતું જે આજે “પાલણપુર” ના નામે ઓળખાય છે. એ વીર હેવા ઉપરાંત વિદ્વાન પણ ઉત્તમ પ્રકારનો હતો. એની વિદ્વત્તાના વખાણ સોમેશ્વરે પિતાની વિપુલ માં (સગ ૧, શ્લોક ૨૦-૨૧ ) તથા આજ પ્રશસ્તિના આના પછીના આગલા પઘોમાં કરેલાં છે. એનું રચેલું રામ નામનું સંસ્કૃત નાટક ઉપલબ્ધ છે. સારધ૨પદ્ધતિ અને જલ્પણની અજિ. મુવી માં પણ આના બનાવેલાં કેટલાંક પદ્ય ઉધૂત કરેલાં છે.
૪ આ સામંતસિંહ ક્યાને રાજા હતો એ વિષયમાં હજુ સુધી પૂર્ણ નિશ્ચાયક પ્રમાણ મળ્યું નથી. તોપણ ઘણુ ખરા વિદ્વાનો ધારે છે તેમ તે મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હોવો જોઈએ. 3. લ્યુડર્સ આ વિષયમાં જણાવે છે કે –
જે ગુર્જર રાજાનું રક્ષણ, સામંતસિંહના હાથમાંથી પ્રહલાદને + આ લટાઈ આબુ નીચે કાયઢાં ગાંવ અને આબુની વચ્ચે થઈ હતી, જેનું વૃત્તાંત “ તાજુલમઆમિર ” નામે ફારસી તવારીખમાં છે.
૫૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org