________________
ઉપરના લેખે, ન, ૬૪ ] (૧૦૫)
અવલાકન.
શ્લોકમાં, આ મત્રિઓની છ હેનેાનાં નામે છેઃ-(૧) જાહ્. (૨) માગે. (૩) સાઊ. (૪) ધનદેવી. (૫) સેહગા. (૬) વયજૂ. અને (૭) પરમલદેવી. ૧૮ માં શ્લોકમાં વિ કહે છે કે-અધરાજના આ ચારે પુત્રા બીજા કાઈ નહિ પણ પૂર્વે દશરથ રાજાના રામાદિક જે ૪ પુત્રા હતા તેજ, એકજ માતાના ઉદરમાં જન્મવાના લાભથી ફરી પૃથ્વી ઉપર અવતર્યાં છે. ૧૯ માં કાવ્યથી ૨૪ માં લગીમાં, વસ્તુપાલ અને તેજપાલ~~~અને ભાઇઓના અદ્વિતીય સાહા અને સત્કૃત્યમાં સદૈવ સહચારની પ્રશ‘સા કરવામાં આવી છે. કિવ કહે છે કે, પોતાના ન્હાનાભાઈ તેજપાલ સહિત વસ્તુપાલ, ધુમાસ અને વસંતતુની માફક કોને આનદ નહિં આપે ? અર્થાત્ સર્વને આપે છે. ( ૫. ૧૯ ) સ્મૃતિમાં કહેલુ` છે કે મનુષ્યે માર્ગમાં એકાકી સ’ચરણુ ન કરવુ', તેથીજ જાણે વસ્તુપાલ અને તેજપાલ અને ભાઈ ધમાર્ગોમાં સાથે વિચરણ કરતા હાય તેમ લાગે છે. ( ૫. ૨૦) આ બંને ભાઈઓએ, આ ચતુર્થ ( કલિ ) યુગમાં પણ, પોતાના જીવનદ્વારા મૃતયુગના સમવતાર કર્યા છે. (૫. ૨૧) મુક્તામય ( રાગરહિત-નિરોગી) એવું, આ ભ્રાતાઓનું સુંદર શરીર ચિરકાલ સુધી આ જગમાં વિદ્યમાન રહે, કારણ કે એમની કીતિથી આ મહીવલય મુકતામય ( માક્તિ રૂપ ) પ્રતિભાસે છે. ( ૫. ૨૨ ) પૃથ્વીને સર્વે બાજુથી, ધર્મસ્થાના વડે અકિત કરતા આ અયુગલે કલિકાલના ગળે પગજ મૂકયું છે. ( ૫. ૨૪. )
પછીના ૩ કાવ્યેામાં ચાલુકયાની ( વાઘેલા) શાખાનુ વર્ણન છે. એ શાખામાં, અર્થારાજ નામના એક તેજસ્વી પુરૂષ થયા. તેના પુત્ર લવણુપ્રસાદ અને તેને વીરધવલ * થયા. અનંતરના (૨૮–૨૯) એ પદ્યામાં, આ બધુયુગલે વીરધવલને તેના રાજકાર્યમાં જે અપૂર્વ સહાયતા કરી છે અને તેના રાજ્ય અને યશના જે વિસ્તાર વધાર્યા છે તેની
*
આ રાજાએ–( રાષ્ટ્રકા ) વિષયે, ગુજરાતી રાસમાલા ભાગ ૧, માં “ વાધેલા વિષે ભાષાંતર ફત્તાના વધારા ” શીક પ્રકરણ ( પૃ′ ૪૧૦ થી ૧૦૮ ) માં સવિસ્તર લખવામાં આવ્યું છે. તેથી જિજ્ઞાસુએ ત્યાં જોઇ લેવુ.
૧૪
Jain Education International
૫૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org