________________
પ્રાચીનજૈનલેખસ’ગ્રહું.
(10%)
( લેખના સાર. )
પ્રશસ્તિ રચનારે પ્રથમ એક પદ્યથી સરસ્વતી દેવીની સ્તુતિ કરી બીજા પદ્યમાં નેમિનાથ તીર્થંકરની+ સ્તવના કરેલી છે. ત્રીજા પદ્યમાં ચાલુકયાની રાજધાની અને પ્રસ્તુત લેખ વણિત માત્રિની જન્મભૂમિ અણહિલપુરની પ્રસંશા છે. ૪ થા પદ્યથી ૭ માં સુધીમાં તેજ:પાલના પૂર્વ પુરૂષાનું વર્ણન છે. લખવામાં આવ્યું છે કે, પ્રાગ્ધાટ વશમાં મુકુટ સમાન પ્રથમ ચંડપ નામે પુરૂષ થયે. તેના કુલ રૂપ પ્રાસાદ ઉપર હેમદ’ડ સમાન ચંડપ્રસાદ નામે તેને પુત્ર થયે. તેને સામ નામે સુત થયે. સેામના સુત અઘ્ધરાજ થયે કે જેની પ્રિય પત્ની કુમારદેવી હતી. એ દ’પતીને પ્રથમ એક લણિગ નામે પુત્ર થયા જે બાલ્યાવસ્થામાંજ આ જીવલેાક છેડી ગયા. ( પદ્મ ૮ ) ૯ થી. ૧૨ સુધીનાં પદ્યામાં, તેમના ખીજા પુત્ર મ`ત્રી મલ્લદેવનું વર્ણન છે. તેને હાના ભાઈ વસ્તુપાલ થયે, જેણે દરિદ્રી દરિદ્રી મનુષ્યેાના ભાલસ્થલમાં લખેલા દાઃસ્થ્યાક્ષરોને ભુશી હાખ્યા અર્થાત્ યાચ કેાને ઇચ્છિત દાન આપી, તેમનુ દારિદ્રય નષ્ટ કર્યું. તથા તે ચાલુકય રાજાના પ્રધાન હેાઇ મ્હોટા કવિ હતા ( પદ્ય ૧૩-૧૪ ). પછી એ શ્લોકામાં, વસ્તુપાલના ન્હાનાભાઈ તેજપાલનુ વર્ણન છે. ૧૫ માં મુખ્ય ગર્ભાગારના દ્વારની અને માજીએ ઉત્તમ કારીગરીવાળા એ ખત્તકા ( કે જેમના ઉપર નં. ૧૧૦ અને ૧૧૧ વાળા લેખેા કોતરેલા છે) તેમને લેાકા “ દેરાણી જેઠાણીના ગેાખલા”ના નામે આળખે છે, આ ઉપરથી સ્પષ્ટ છે તે ‘ગેાખલા 'નુ જ બીજી' નામ છે.--સંગ્રાહક.
બનાવ્યા છે આજે પણ કે ખત્તક'
'
+ તેજપાલે આ મ ંદિર નેમિનાથ તીર્થંકર માટે બંધાવેલુ હેાવાથી, કવિએ તેમનીજ સ્વતતા કરી છે. નેમિનાથની માતાનુ નામ શિવા યા શિવાદેવી હતું તેથી કાવ્યકારે, છંદમાં ખરેખર ગેાવવા સારૂં, તેમનું ખાસ ન મ ન લખતાં શિવાતનુજ' ના વિશેષણદ્વારા તેનામ સૂચવ્યું છે. પ્રે. લ્યુડસ, આ વાત ખરેખર સમજી શકયા નથી તેથી તેણે શિવાતનુજ એટલે પાવતી સુત ‘ગણેશ ’ જણાવ્યા છે. પરંતુ તે એટલું નથી વિચારી શકયે કે એક જૈનમંદિર અને મહાન જૈનનરની પ્રશસ્તિમાં ગણેશ જેવા પૈારાણિક દેવની શા હેતુએ સ્તવના કરવામાં આવે ?
Jain Education International
૫૧૨
[ આબુ પર્વત
For Private & Personal Use Only
www.jainelibrary.org