________________
ઉપરના લેખ. નં. ૩ ] (૯૦)
અવલોકન ---- -------- ~ ~~ ~~~ ~-~૧૯૮૩ ના કાર્તિક વદિ દ સેમવારના દિવસે, ગિરનાર તીર્થની પૂર્વની જે (જીર્ણ) પાજ હતી તેને ફરીથી, દીવ (બંદર)ના સંઘ શ્રીમાલીજ્ઞાતિના સંઘવી મેઘજીના પ્રયત્નથી ઉદ્ધાર કરાવ્યું.”
નબર પર ને લેખ જ્યાં આગળ આવે છે ત્યાંજ આ ન. ૨ ને લેખ પણ આવે છે. આ લેખ બહુ જુને છે. અર્થાત્ સિદ્ધરાજ
સિંહ દેવના સમયને છે. કેમકે આની અંદર તેનું નામ છે. પરંતુ લેખ એટલે બધે ગુટિત થઈ ગયેલ છે કે એમને કાંઈ પણ સંબંધ સ્પષ્ટ રીતે જણાતો નથી. ફક્ત સંગ્રહી રાખવા માટે જ આને સ્થાન આપવામાં આવ્યું છે.
નંબર ૫૯ ના લેખવાળા સ્થાનમાં આ નં. ૬૩ વાળ લેખ પણ રહે છે. આ લેખ પણ ઉપરના લેખ જેવો જ અપૂર્ણ છે. પત્થરને અર્ધો ભાગ તૂટી ગયેલું હોવાથી અમ્બે લેખ જતા રહ્યા છે. અવશિષ્ટ ભાગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે–સ્વસ્તિ શ્રી તિ....નમસ્કાર શ્રીનેમિનાથને..વર્ષના ફાલ્ગણ સુદી ૫ ગુરૂવારે તિલક મહારાજ શ્રી મહાપાલ....વિયરસિંહ ભાર્યા ફાઉ, પુત્ર
સાસુત સાવ સાઈ આ સાવ મેલા. મેલા સુતા રૂડી ગાગી આદિએનાથને પ્રાસાદ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનારસૂરિના પટ્ટધર શ્રીમુનિસિંહ
આટલાલેખે ગિરનાર પર્વતના પ્રકાશમાં આવ્યા છે. આ સિવાય બીજા પણ ન્હાના હેટા લેખે હજી ત્યાં હશે, પરંતુ, તે પ્રકટ થયા નથી. . બજેસના રીપોર્ટમાં, સિદ્ધરાજના સમયના–કે જ્યારે નેમિનાથના મુખ્ય મંદિરને ઉદ્ધાર થયે હતે-લેખનું સૂચન છે. તે લેખે ખાસ લેવા અને તપાસવા લાયક છે. શત્રુંજયની માફક ગિરનારમાં પણ પ્રાચીન લેખેની સ્થિતિ બહુજ છેડી રહી છે. તેમજ કેટલીક મહેટી પ્રશસ્તિઓ, કે જે મધ્યકાલમાં બનેલા મંદિરે વિષયની હતી, તે નષ્ટભ્રષ્ટ થઈ ગયેલી છે, એમ બીજા ઉલ્લેખ ઉપરથી જણાય છે.
૫૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org