SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. यसिंहसूरिः प्र पलशाखायां श्रीधनेश्वरविनेयः રાન્તિમેતામિતિ વ્યંતનોત ! ૨૬ !! Áસિનિમાંઃ // સેવાस्तामशौ शस्ता प्रशस्तिः स्व रिछ ठ० हरिपालेन मालेयमु ( ૯૬ ) त्कीर्णेति ॥ [ આ ઉપરથી જણાશે કે ઉદયનના વશ માટે આ પ્રશસ્તિ બહુજ મહત્ત્વની છે પરંતુ કમ નસીબે એના અધિકાંશ ભાગ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયેલા છે; તેથી એમાંથી સ્પષ્ટ હકીકત કાંઈ પણ જણાતી નથી. છુટા છુટા નામે ઉપરથી સમજાય છે કે, શત્રુંજય અને વર્તુમાનપુર ( વઢવાણુ ) આદિ અનેક સ્થળે આ પ્રશસ્તિ ગિત વ્યક્તિએએ જે મદિરા, દેવકુલિકા, મંડપ અને ખત્તકા આદિ બનાવ્યાં તેની આમાં નોંધ આપેલી છે. ઘણુ કરીને આ તે મંદિર સબધી પ્રશસ્તિ હાવી જોઇએ, જેના ઉલ્લેખ, કાંટેલા વાળા લેખના ૧૦ માં લેકમાં કરવામાં આવ્યે છે. ] Jain Education International [ગિરનાર પર્વત ( ૧૪ ) નેમિનાથના મં દિરના ઉત્તરદ્વાર તરફ એ સ્થંભેા છે તે ખને ઉપર લેખા કાતરેલા છે. તેમાંના જમણી માજી ઉપરના સ્થંભ ઉપર આ નં. ૫૪ ના લેખ આવેલા છે. મિતિ સ૦ ૧૩૩૩ વર્ષના જયેષ્ટ વિદ્વ ૧૪ ભામ (મ’ગલ ) વાર. શ્રીજિનપ્રખેાધસૂરિ ગુરૂના ઉપદેશથી ઉચ્ચાપુરી નિવાસી શ્રેષ્ઠી આસપાલના પુત્ર શ્રેષ્ઠી હિરલાલે પોતાના તથા પેાતાની માતા હિરલાના શ્રેયાર્થે ઉજ્જયંત ( ગિરનાર ) મહાતીર્થ ઉપર શ્રીનેમિનાથદેવની નત્ય પૂજા સારૂ ૨૦૦ * ( એક પ્રકારના ખસા સિક્કા ) આપ્યા. એમના વ્યાજમાંથી નિત્યપ્રતિ ૨૦૦૦ ( બે હજાર ) પુલા, દેવકીય ગીચામાંથી લ.............પૂજા કરવી. આ લેખમાં જણાવેલા જિનપ્રમેધસૂરિ તે ખરતરગચ્છની પટ્ટાવલીમાં ૪૮ નંબરે લખેલા જિનપ્રખેાધસૂરિ છે. તેમના પિતાનુ નામ સાહુ શ્રીચંદ અને માતાનું સારયાદેવી હતુ. વિક્રમ સ ́વત્ ૧૨૮૫ માં તેમના જન્મ થયો હતો અને પર્યંત એવુ' નામ આપવામાં આવ્યુ હતુ. ૫૦૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy