________________
પ્રાચીનજૅનલેખસ ગ્રહ,
( ૭૮ )
[ગિરનાર પર્વત
ર
ણુની ભગવાનની ભવ્યમૂર્તિ સ્થાપિત કરી. તે મૂર્તિની આસપાસ પોતાના પૂર્વજોના શ્રેય સારૂ અજિતનાથ અને વાસુપૂજ્ય તીર્થંકરની પ્રતિમાએ વિરાજમાન કરી. એ મંદિરના મડપમાં ૪. ચડપની મ્હોટી મૂર્તિ તથા અ’ખિકાદેવી અને મહાવીરજિનનાં બિબે સ્થાપિત કર્યો, ગર્ભાગાર ( મૂળ ગભારા ) ના દ્વારની દક્ષિણ અને ઉત્તરની બાજુએ કુમથી પોતાની અને પોતાના ન્હાના ભાઇ તેજપાલની અશ્વારુઢ મૂતિઓ બનાવી. એ મંદિરની ડાબી બાજુએ પેાતાની પ્રથમ પત્ની લલિતા દેંવીના પુણ્યાર્થે “ સમ્મેતાવતાર ” નામનુ` મ`દિર ખનાખ્યુ અને તેમાં ૨૦ તીર્થંકરોની મૂર્તિ સ્થાપિત કરી. એમાં જ પોતાના બીજા પૂર્વજોની પણ મૂર્તિએ વિરાજિત કરી. પેાતાની બીજી સ્ત્રી સાષુકા ( જિનહગણિએ પેાતાના ચરિત્રમાં આનું નામ સંસ્કૃત કરી ‘ સાખ્યલતા ’ એવુ આપ્યુ છે. )ના શ્રેય માટે, મૂળ મંદિરની જમણી બાજુએ નામનુ` મ`દિરે કરાવ્યુ અને તેમાં ચાવીસે તીર્થં કાનાં ખિએ સ્થાપ્યાં. તથા એમાં જ પેાતાની માતા કુમારદેવી અને પેાતાની છ બહેન ( જેમનાં નામે, આગળ આબુના લેખામાં આપવામાં આવેલાં છે. )ની મૂર્તિ સ્થાપિત કરી. આ ત્રણે મદિરાને સુદર અને વિચિત્ર ત્રણ તારણા કરાવ્યાં. વસ્તુપાલ વિટ્ટુાર ’–અર્થાત એ ત્રણે મદિરાની મધ્યમાંના મદિર ની પાછળ, અનુત્તર વિમાન જેવુ' કપયિક્ષનુ’ મંદિર બનાવ્યુ* તેમાં એ યક્ષની અને આદિનાથ ભગવાનની માતા મરૂદેવી ! ગજારૂઢ ( હાથી ઉપર ચઢેલી ) મૂર્તિ વરાજમાન કરી.
66 અષ્ટાપદાવતાર ,,
'
તીર્થ પતિનેમિનાથતી કનુ જે મદિર છે તેના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર એમ ત્રણે દિશાના દ્વારા ઉપર સુંદરતારણા કરાવ્યાં. એજ ચૈત્યના ( મડપમાં ? ) દક્ષિણ અને ઉત્તર બાજુએ, પેાતાના પિતા અને પિતામહુની અશ્વારુઢ મૂર્તિ સ્થાપિત કરી. તથા, પોતાના માતાપિતાના કલ્યાણાર્થે એજ ચૈત્યના મડપમાં, અજિતનાથ અને શાંતિનાથની કાયોત્સર્ગસ્થ ( ઉભી ) પ્રતિમા બનાવી. એ મદિરના મડપમાં સ્નાત્રાત્સવ કરતી વખતે સ'કડામણુ
Jain Education International
૪૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org