________________
ઉપરના લેખા. નં. ૩૮-૪૩]
( ૬ )
ગિરનાર પવત ઉપરના લેખો.
નખર ૩૮ થી ૬૩ સુધીના ( ૨૩ ) લેખો ગિરનાર પર્વત ઉપર આવેલા ભિન્ન ભિન્ન જૈનમદિરામાંના છે. આ બધા લેખા, રીવાઇઝ્ડ લીસ્ટસ્ ઑફ ઍન્ટીકવરીઅન રીમેન્સ ઈન્ધી બામ્બે પ્રેસીડન્સી, વૉલ્યુમ, ૮, ( REVISED LISTS OF ANTI
અવલાકન.
QUARIAN REMAINS IN THE BOMBAY PRE
SIDENCY, Vo1., VIII.) માંન પરિશિષ્ટ (APPENDIX.) માં આપેલા છે, ત્યાંથી લેવામાં આવ્યા છે. એ પુસ્તકમાં, આ ખધા લેખા મૂલ રૂપે આપી તેની નીચે અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યા છે. પર`તુ અનુવાદ કેટલીક ઠેકાણે તે બહેજ ભૂલ ભરેલા અને વિવેચન વગરના છે. ડા. જેમ્સ ખજે સ (Dr. James Burgess) ના આર્કિઓલોજીકલ સર્વે એક વેસ્ટર્ન ઇન્ડિયા, વેલ્યુમ ૨ (Aroheological Survey of Western India. Vol, II) માં પણ થોડાક લેખે આપેલા છે. આદિની વસ્તુપાલની જે ૬ પ્રશસ્તિઓ છે, તે નિણૅયસાગર પ્રેસ, મુખઇ,ની પ્રાપીનવમાહા-મારૂ, માં પણ મૂલ માત્ર આપેલી છે. ગિરનાર ઈન્સસ્ક્રીપ્શનસ નામનું એક જુદુ પણ પુસ્તક પ્રકટ થયેલું છે પરંતુ તે મ્હારા જોવામાં આવ્યુ* નથી. મ્હે' જે આ સ'ગ્રહમાં લેખા આપ્યા છે તે ઉપર લખેલા અને પુસ્તકામાંથી તારવી કાઢી જે ઉપયોગી જણાયા છે તેજ આપ્યા છે. સ્થલ માટે ઉપરોકત પ્રથમ પુસ્તકનેજ આધાર લેવામાં આવ્ચે છે.
( ૩૮-૪૩. )
ગિરનાર પર્વત ઉપરના વિદ્યમાન જૈન લેખામાં ન". ૩૮ થી ૪૩ સુધીના (૬) લેખે મ્હોટા અને મહત્ત્વના છે. આ છએ લેખે, ગુજરાતના પ્રાક્રમી પ્રધાન અને જૈનધર્મના પ્રભાવક શ્રાવકા -વસ્તુપાલ અને તેજપાલ ભ્રાતાઓના છે. આચાય વãભજી હરિદત્ત, આ લેખનુ સ્થાન આ પ્રમાણે જણાવે છે—
Jain Education International
૪૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org