________________
ઉપરના લેખા, ન. ૧૦૮-૧૧૫ ( ૭ )
અવલાકન.
ન’. ૧૧૪, * સંવત્ ૧૯૪૩, મધ સુકલ ૧૦, ગુરૂવાર; અમદાવાદના વીસા ઓસવાળ સા॰ લગ્નુ વખતચંદ તથા તેની સ્ત્રી બાઈ અધીર, પુત્રી ધીરજ અને પુત્રા વાડીલાલ અને ભાલાભાઇ, એમણે શાંતીનાથની પ્રતિમા અપણ કરી, ન. ૧૧૫. ૬૫ મિતિ નથી. વૈશાખ સુદિ ૩ બુધવાર તે દિવસે, આંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ -૬ ના ઉપદેશથી શ્રેયાંસની પ્રતિમા અપ ણ કરી. E f
આ લેખા સિવાય, બીજી પણ મૂર્તિયે વિગેરે ઉપર એવા લેખા છે કે જે હજી સુધી લેવાયા નથી. પરંતુ તે બધા ન્હાના ન્હાના અને તેમાં પણ ઘણા ખરા તે ખડિત અને અપૂર્ણ છે. શત્રુંજય ઉપર પ્રાયઃ કરીને બધા પ્રભાવક શ્રાવકોએ મદિરે મનાવ્યાના ઉલ્લેખ ગ્રંથેામાંથી મળી આવે છે, પરંતુ તેમનુ નામ નિશાન પશુ આજે દેખાતું નથી. મ`ત્રી વિમલસાડુ, રાજા કુમારપાલ અને ગુરમડા માત્ય વસ્તુપાલ તેજપાલ આદિકાએ પુષ્કળ ધન ખર્ચી એ પત ઉપર પ્રાસાદો બનાવ્યા છે, એમ તેમના ચિરત્રામાં સ્પષ્ટ અને વિશ્વસનીય ઉલ્લેખ છે. પરતુ તે મંદિર વિદ્યમાન છે કે નન ુ ? અને છે તે કયા ? તે એળખી શકવુ મુશ્કેલ છે. વસ્તુપાલ તેજપાલે પેાતાના દરેક ઠેકાણે બધાવેલાં મદિરામાં લેખે કાતરાવેલા છે, તેથી શત્રુંજય ઉપર પશુ તેમણે તે લેખે અત્ર૫ કાતરાવ્યાજ હોવા જોઇએ. પરતુ આજે તેમનુ અસ્તિત્વ જણાતું નથી. આચાય વલ્લભજી હરિદત્ત (રાજકેટના વોટસન મ્યુઝિયમના કયુરેટરે ) પેાતાના તોમુવી ના સમથ્લેટિક ગુજરાતી ભાષાંતરની પ્રસ્તાવનામાં શત્રુંજય ઉપરના વસ્તુપાલ તેજપાલના એક ખાડિત લેખ આપ્યા છે. લેખ અને તેના વિષયમાં તેમનુ વક્તવ્ય આ પ્રમાણે છે.
<i
શત્રુંજયમાં વસ્તુપાલતે તેજપાલના લેખે છે એમ મી. કાથવટે લખે છે; પણ મારા જોવામાં માત્ર ૧ અને તે પણ ખંડિત લેખ આવ્યે
૮૪ સાલચંદ્દ પ્રેમચંદની ટુંકમાં, પશ્ચિમ બાજુએ એક પ્રતિમા નીચે. ૮૫ હાથીપાળની ખહારના એક દેવાલયની પ્રતિમાની બેસણી ઉપર. ૮૬ આ ઉપરથી જણાય છે કે આ લેખ સંવત્ ૧૬૭૫ અગર ૧૬૮૩ ના છેઃ દેવાલચની મિતિ ૧૬૭૬ ની છે.
Jain Education International
૪૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org