________________
ઉપરના લેખે!. નં. ૧૩ ]
( ૨૫ )
૫.
નાવવામાં શ્રાવકાએ અગણિત દ્રવ્યવ્યય કર્યાં. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશના અનેક સધા સાથે શત્રુંજયની યાત્રા કરી. ( ૫. ૨૪. ) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિ જયવંતા વર્તે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કણ કરી શકે છે. ( ર૫-૭) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહારમાં બેલાવ્યાહતા કે જ્યાં અનેક વાદિએ સાથે વાદ કરી વિજય મેળવ્યે અને મદશાહના મનને ખુશ કર્યું. ( ૫. ૨૮-૩૦. ) ખાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાન આપ્યાં હતાં તે બધા વિજયસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પોતાના રાજ્યમાં, સત્તાના માટે ગાય, ભેંસ, મળદ અને પાડાનેા ત્રાણુનાશ નહિ કરવાના પણ ફરમાનેા કાઢયાં. ( ૧, ૩-૩ ) ખરેખર ચાલી બેગમના પુત્ર અકમરશાહ પાસેથી મહાન્ સન્માન મેળવી એમણે ગુર્જરધરાને શોભાવી છે ( ૫. ૩૪. )
આસવ'શમાં આભૂ શેડના કુળમાં સાવર્ણિક ( સોની ) શિવરાજ નામના પુણ્યશાળી શેડ થયા. તેના પુત્ર સીધર, તેના પુત્ર પર્વત, તેના કાલા અને તેના વાઘા નામના પુત્ર થયા. ૫. ૩૫. ) તેને રજાઈ નામની ગૃહિણીથી વચ્છિઆ નામનો પુત્ર થયા કે જેની લક્ષ્મી જેવી સુહાસિણી નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. ( ૫. ૩૬. ) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પત્ની હતી. તે અને દંપતી ઈન્દ્ર અને ઈન્દ્રાણીના જેવા સુખે ભાગવતાં હતાં. ( ૫. ૩૭ ) હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિને તે અતિભકત હતા. તેમના ઉપદેશથી તેણે જિનમદિશ અનાવવામાં અને સઘકિત કરવામાં અગણિત ધન ખચ્ચું' હતું. ( ૫. ૩૮–૯. ) સવત્ ૧૬૪૬ માં તેણે
>
+ અકબર બાદશાહની માતાનું ન મ જૈનલેખકા ચાલી બેગમ એવું આપે છે. રસામાન્ય, વિજ્ઞયપ્રાપ્તિ, વારસૉરા આદિ અનેક ગ્રંથામાં એ નામ મળે છે. પરંતુ, અન્ય ન્ય ઐતિહાસિક પુસ્તકામાં તે તેનું નામ મરીયમ મકાની ” લખેલું જોવામાં આવે છે,
'
૪
Jain Education International
અવલાકન.
૪૩૩
For Private & Personal Use Only
www.jainelibrary.org