________________
પ્રાચીનજૅનલેખસ ગ્રહું.
( ૨૪ )
[ શત્રુંજય પર્વત
પ્રથમના બે પદ્યામાં આદિનાથ ભગવાન અને વમાન પ્રભુની સ્તવના છે. પછી જેમની સાધુસ'તતિ વર્તમાન સમયે ભરતક્ષેત્રમાં પ્રવર્તે છે તે શ્રીસુધર્મ ગણધરની સ્તવના છે. ( ૫. ૩) સુધર્મ ગણધરની શિષ્ય પર પરામાં સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ નામના બે આચા થયા જેમનાથી કાટિકગણ પ્રસિદ્ધિ પામ્યા. ( ૫. ૪ ) ત્યાર બાદ વસેન નામના આચાર્ય થયા જેમના લીધે વજ્ર શાખા પ્રખ્યાત થઈ. ( ૫. ૫ ) વાસેન સૂરિના નાગેન્દ્ર, ચ'દ્ર,નિવૃતિ અને વિદ્યાધર નામના ૪ શિષ્યા થયા જેમનાથી તેજ નામના ૪ જુદા જુદા કુલાવિખ્યાતિ પામ્યાં. (૫. ૬–૭) પહેલા ચાંદ્રકુળમાં પાછળથી અનેક પ્રસિદ્ધ આચાર્યાં થયા. (૫. ૮) ક્રમથી સ`વત્ ૧૮૫ માં જગચ્ચદ્ર નામના આચાર્ય થયા જેમણે‘ તપા ’ બિરૂદ પ્રાપ્ત કર્યું". ( પ. ૯) પાછળથી એ સમુદાયમાં હેવિમલસૂરિ થયા કે જેમના શિષ્ય આન’દવિમલાચાર્ય હતા. ( ૫. ૧૦ ) આનવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનુ પ્રામણ્ય વધતુ જોઈ સ. ૧૫૮૨ માં ક્રિયાર કરી સુવિદ્ધિતમાર્ગને પ્રગતિમાં મુકયે. ( ૫, ૧૧ ) આન'દિવમલાચા
ના શિષ્ય વિજયદાનસૂરિ થયા. ( ૫. ૧૨ ) વિજયદાનસરની પાટે પ્રભાવક શ્રીહીરવિજયસૂરિ થયા, ( ૫. ૧૪ ) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પોતાના મેવાત દેશમાં, આદરપૂર્વક એલાવ્યા. ( ૧૫) સવત્ ૧૬૩૯ માં સૂરિજી અકારની રાજધાની ફતેપુર ( સીખરી ) માં પહોંચ્યા. ( પ. ૧૬ ) આદશાહ હીરવિજયસરની મુલાકાત લઈ બડુ ખુશી થયા અને તેમના ઉપદેશથી બધા દેશે!માં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુષ્યેાના ધનના ત્યાગ કર્યાં, જીજીઆ વેરે બંધ કર્યાં, પાંજરામાં પૂરી રાખેલા પક્ષિઓને ઉડાડી મુક્યા, શત્રુજય પર્યંત જેનાને સ્વાધીન કર્યાં, અને પોતાની પાસે જે મ્હોટા પુસ્તકભડાર હતા તે સરજીને સમર્પણુ કયેર્યાં. ( ૫. ૧૭–૨૧ ) જે બાદશાહે શ્રેણિક રાજાની ( માક, હીરવિજયસૂરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. ( પ. ૨૨ ) મેઘજીઋષિ નામને લુષક (લુકા )ગચ્છને મ્હોટા આચાર્ય, પોતાના પક્ષને અસત્ય જાણી હીવિજયરિતી સેવામાં હાજર થયે!. ( પ. ૨૩ ) જેમના વચનથી ગુજરાત આદિ દેશમાં, મંદિશ વિગેરે
Jain Education International
૪૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org