________________
ઉપરના લેખે. ]
( ૧૭ )
અવલોકન,
છે. ( ૧ ) શ નાનિ (નં. ૨૧ ) વંશ, ( નં. ર૬) : (૧ ) કેશ અગર ઉકેશ ( નં. ૩૩ અને ૬૦ ); (૩) એશ વંશ (નં. ૩૯ ); (૪) એશ અગર એસ; ઘણીવાર આ શબ્દો સાથે “ વાલ ” આવે છે; અને (૫) ઉશ (નં. ૧–૩) અગર ઉસ ( નં. ૧૦૨ ).
મૂળ સં. શબ્દ “” ઉપરથી આ બીજા શબ્દો થયા છે એમાં કાંઈ સંશય નથી. કેવી રીતે ઊકેશ, ઉકેશ, ઉશ અને ઉસ એ શબ્દો થયા છે એ સર્વને વિદિત થશે. એઈશ, ઓશ અને ઓસ, વિષે કહેવું જોઈએ કે જન અને મહારાષ્ટ્ર પ્રાકૃત ભાષાના નિયમો પ્રમાણે “ ઉપ” ને બદલે “એ” વાપરી શકાય છે જુઓ હેમચંદ્ર, પ્રાકૃત વ્યાકરણ, ૧, ૧૭૩).
આ પ્રખ્યાત જ્ઞાતિના ખરા નામ ઉપરાંત, પાલિતાણુના લેખોમાં તેના મૂળ વિષેની દંતકથા આપી છે. નં. ૧ માં–
( પદ્ય ૮ ) વળી–ગોપટેકરી ઉપર, શ્રી આમરાજ નામને હોટ ( રાજા ) થયે જેને શ્રી બાપભટ્ટીએ બંધ આવે. તેની સ્ત્રી કોઈ વેપારીની કન્યા હતી (પા ૯) તેના ગર્ભમાંથી પવિત્ર રાજકેછામાર વંશના તથા પવિત્ર શજ્ઞાતિના નીચે પ્રમાણે મનુષ્ય જન્મ્યા.
આનો અર્થ એવો જણાય છે કે ઓશજ્ઞાતિ તથા રાજકાગારવંશ જે ઓશજ્ઞાતિનો જ વિભાગ છે તેનું મૂળ, આમ રાજા અને તેની વૈશ્ય સ્ત્રીમાંથી ઉત્પન્ન થયું છે. પાવલી અને પ્રબંધોને કહેવા પ્રમાણે, આમ જેની હયાતી ઐતિહાસિક લેખોથી પૂર પાર કરવામાં આવી નથી, તે વિ. સં. ૮૦૦ ૧૭ માં થયો હતો. વિશેષમાં, કર્મરાજનો વંશ જે પદ્ય ૧૦-૨૦ સુધીમાં આવે છે તે પૂરે નહિ હોય, તેમાં માત્ર સાત પુરૂષોનાં નામે છે અને આમ રાજાની મિતિથી આ લેખની મિતિ સંવત ૧૫૮૭ સુધીના ૭ સૈકામાં આટલાજ પુરૂષો થયા હોય એ અસંભવિત છે.?
૧૧. જુઓ, ઇડી. એન્ટી, પૃ. ૧૯, પા. ૨૩૩, ૧૭. જુઓ, એસ.પી પંડિતનું, “ૌડવો ” કાવ્ય, પૃ. ૧૩૭.
? સવં ચા ઓસવાલ જ્ઞાતિનું મૂળ આમરાજ નથી પણ તેની એક સ્ત્રી જે વ્યવહારી પુત્રી હતી તેની સંતતિ ક્ષત્રિય જ્ઞાતિમાં ન ભળતાં એસવાલ જ્ઞાતિમાં ભળી. અને તેનું કુળ રાજકે ઠાગાર (ઠારી) ના નામથી પ્રસિધ્ધ થયું કે જેમાં પાછા નથી કર્મસાહના પૂર્વજો જમ્યા.
૪૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org