________________
ઉપરના લેખે।. 1
( ૯ )
૨ તપાગચ્છની પટ્ટાવળી,
નં. ૧૨ માં પહેલાં વમાન ( પદ્ય ૨ ) નું નામ આવે છે; પછી સુધ ( પદ્ય ૩ ), સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ, કાટિક ગણુના સ્થાપનાર ( પદ્ય ૪ ) વજ્ર, વી શાખાને સ્થાપનાર ( પદ્ય ૫ ) વસેન અને તેના શિષ્યે નાગેન્દ્ર, ચન્દ્ર, નિવ્રુતિ અને વિદ્યાધર; એમાંના ત્રીજાએ ચાંકુલ ( પદ્ય ૬-૭ ) સ્થાપ્યું. જગચ્ચંદ્ર જેણે સવત્ ૧૨૮૫ માં તપાબિશ્ત્ર' ( પદ્ય ૯ ) મેળવ્યું. ત્યારબાદ નિચે પ્રમાણે:--
*
( ૧ ) * આન ંદવિમલ ( કલટ ન. ૫૬ ) જેણે સવત્ ૧૫૮૨ ( પદ્ય ૧૦-૧૧) માં યતિઓની વર્તણુંક સુધારી,
( ૨ ) વિજયદાન ( કલેંટ ન. પ૭ ) ( પદ્ય. ૧૨-૧૩ ).
( ૩ ) હીરવિજય ( કલૅટ ન. ૧૮ ) (પદ્ય ૧૪–૨૪,) જેમને સાહિ અકબરે મેવાતમાં મેલાવ્યા હતા, જેમણે સ. ૧૬૩૯ માં છ માસ સુધી પ્રાણિવધ અટકાવવાને, મરેલા માણસની મિલ્કત જપ્ત નહિ કરવાને, જીજિગ્મ વેરા અને શુલ્ક છેાડી દેવાને, કેદીઓને છૂટા કરવાને, માંધેલાં પશુ પક્ષીઓને છૂટાં મૂકવાને, શત્રુંજય જૈનેાના હસ્તગત કરવાને અને જૈન પુસ્તકાલય સ્થાપવાને ( પૌસ્તુ માંરમ ), બાદશાહ પાસેથી ક્રમાન કઢાવ્યાં; જેમણે ૧ લુમ્પકાના ગુરૂ મેઘજીને જૈન બનાવ્યેા, જેમણે તપાગચ્છમાં ઘણા લેાકેાને આણ્યા, ગુજરાત અને બીજા દેશેામાં ઘણાં દેવાલયેા બંધાવરાવ્યાં તથા ગુજરાત માળવા વિગેરેના ઘણા લોકોને શત્રુંજયની યાત્રા કરવાને કહ્યું. નં. ૧૧૮ ( આ સંગ્રહમાં નં. ૩૩ ) માં આવી એક યાત્રાનું વન આપે છે જે વિમલર્યું તથા ખીજા ૨૦૦ સાધુઓએ કરી હતી. વળી એજ લેખમાં કહ્યું છે કે હીરવિજય + સાક્ ( Sapha ) જાતના
૧
અવલાકન,
જગચંદ્રસૂરિ પછી તરતજ મ્યાન વિમલસૂરિ થયા એમ નથી, પરંતુ તેમની શિષ્યપર પરામાં કેટલાક આચાયો થયા પછી સેાળમા સૈકાની અંતમાં આચાર્ય થયા હતા. બાકી જગચંદ્રસૂરિ તે તેરમા સૈકાની અંતે થયેલા છે, કે જે ઉપર લખવામાં આવ્યુ છેજ-સગ્રાહક
૧૩. લુમ્પકા વિષે નુ ભાન્ડારકરને રીપેટે એન સ`. મૅન્યુસ્ક્રીપ્ટસ ’ ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૩
+ મૂળ લેખમાં વિતાવુક્ષ સાપ્રોક્ટાસિત તિજારાનાં (ક્રિયાપાત્ર એવા સાધુ રૂપ સમુદ્રને ઉઘ્ધસિત કરવામાં ચંદ્ર જેવા) એવું હીરવિજયસૂરિનું વિશેષણ છે. એ
Jain Education International
C
૪૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org