________________
પ્રાચીનજનલેખસંગ્રહ.
( ૮ )
[ શત્રુંજય પર્વત.
I ૨૫, જિનસિંહસરિ જેમણે ૧૨૫૦ ૦ ૦૦ (સંપાદકોટી ) ના ખર્ચે મંત્રી કરમચંદ્ર પાસે નંદિ ઉત્સવ કરાવ્યો. જેઓ કઠિન કાશ્મીર અને અન્ય દેશોમાં ફર્યા, જેમણે અકબર સાહિને પ્રસન્ન કર્યો, જળચરોનો વધ એક વર્ષ સુધી બંધ કરાવ્ય, શ્રીપુર, ગોલકુંડા ( ગોલ ) ગજજ, (વઝની) વિગેરે દેશમાં પ્રાણિહિંસા બંધ કરાવી, તથા જેમણે જહાંગીરનરદી-મહમ્મદ પાસેથી “યુગપ્રધાન” ને ઇલ્કાબ મેળવ્યા.
૨૬. જિનરાજ જેમનાં માં બાપ સાહ ધર્મસી, અને ધારદે હતાં, જેઓ બહિત્ય જાતના હતા, જેમણે અંબિકા પાસેથી વરદાન મેળવ્યું અને ઘંઘાણીપુરની એક જુની પ્રતિમા ઉપરની પ્રશસ્તિ વાંચી. નં ૨૬ માં તેમને માટે બીજી મિતિ સં. ૧૬૮૨ ની છે.
અર્વાચીન લેખમાં–
જિનચન્દ્રસૂરિ, સંવત ૧૭૯૪૦ (નં. ૩૯ ); જિનહર્ષસૂરિ સંવત ૧૮૮૭ (નં. ૬૦), સંવત ૧૮૮૮, સંવત ૧૮૯૧ ( નં. ૬૮ ), સં. ૧૮૮૨ (નં. ૬૯ ); જિનમહેન્દ્રસૂરિ, જિનહરિના અનુગ, સવંત ૧૮૯૩ (નં. ૮૦), જે પિપલીય શાખાના છે એમ કહેવું છે (નં. ૮૨-૫૧ ૨ ) સંવત્ ૧૯૦૩ ( નં. ૮૮ ).
જિનભાગ્યસુરિ, જિનહર્ષના અનુગ, સંવત ૧૯૧૦ (નં. ૧૬ ).
જિનમુક્તિસૂરિ, સંવત ૧૯૨૨ (નં. ૧૦૬ ). અર્વાચીન લેખ જણાવે છે કે ખરતરગચ્છના ઘણા ગુરૂઓ હતા અને આ બાબત સર્વને સુવિદિત છે. ૧૮૭૪ માં જેસલમીરમાં જિનમુક્તસૂરિને હું મળે, અને બિકાનેરમાં હેમસૂરિને પણ મળે. આજ સંપ્રદાયના ત્રીજા યુગ પ્રધાનના શિષ્યો ૧૮૭૬ માં મને સુરતમાં મળવા આવ્યા હતા, તે વખતે તેમના ગુરૂ સુરત થને જતા હતા.
૭. સં. ૧૮-૨૦, ૨૩-૨૪ માં “ અકબર સાહિ આગળ ” એમ છે. ૮. નં. ૧૮ પ્રમાણે શ્રીકારતીપુર, નં. ૧૯ પ્રમાણે શ્રીકાર-શ્રીપુર, નં. ૨૩ પ્રમાણે શ્રીપુર
ક નં. ૧૪-૨૦, ૨૩-૨૪, ૨૬ માં એજ પ્રમાણે છે. ૧૦ સં. ૧૮૩૩ માં ( કલૅટમાં) જિનચંદ્ર (નં. ૬૮ ) છે. ૧૧ કલૅટની યાદિ, ઇડી. અત્રી. પુ. ૧૧, પૃ. ૨૪૫ માં આ છેલ્લે છે,
૧૨ નં. ૮૨-૮૫ માં જિનદેવના અનુગ જિનચંદ્રસુરિ જીવતા હતા એવી ટીપ છે. પિપ્પલીઆ ખરતરગચ્છ વિશે જુઓ કલેંટ, નં. ૫૬.
૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org