________________
७०
આ સંસારમાં સર્વે જીવોને પોતાની સંપત્તિ ઓછી જ છે. બીજાની જ વધારે છે. એમ દેખાય છે. તે જોઈને હંમેશાં બળ્યા જ કરે છે જેથી સંતોષ ન રાખતાં સદા દુ:ખી દુ:ખી જ રહે છે. જ્યારે અપરિગ્રહી એવા સાચા સાધુ પરિગ્રહને જ પાપ માનતા છતા, તેને છોડીને રહેનારા, ચિંતા-ઇર્ષ્યા-દાઝ-મમતા આદિ તમામ દુષણોથી દૂર રહ્યા છતા દુ:ખોથી રહિત છે તેથી ઘણા સુખી છે. નિશ્ચિંત જિંદગીવાળા છે.
અઢાર પાપસ્થાનક
શ્રી યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં ૧૧૪ ગાથામાં કહ્યું છે કે असंतोषवतः सौक्ख्यं, न शक्रस्य न चक्रिणः । जन्तो: संतोषभाजः, यदभयस्येव जायते
૧૧૪
દ્વિતીય પ્રકાશ ગાથા તથા “સુજસ-સમસ્કંદ” આ પદ લખીને તેમાં લખેલા “જસ''શબ્દથી ગ્રંથકર્તા પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ પોતાનું “યશોવિજયજી”એવું નામ પણ ગર્ભિતપણે સૂચવ્યું છે ॥ ૮ ॥
Jain Education International
આ પ્રમાણે “પરિગ્રહ” આવા નામનું જે પાંચમું પાપસ્થાનક છે તેની સજ્ઝાય સમાપ્ત થઈ.
For Private & Personal Use Only
-
www.jainelibrary.org