SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અઢાર પાપસ્થાનક થયેલો આ પુરુષ સજજન પુરુષોના ઉત્તમ કુલમાં તિલકની જેમ વધારને વધારે યશસ્વી બને છે. સૂરજ સામે ઉડાડેલો કાદવ જેમ પોતાના જ મુખ ઉપર પડે છે. તેમ સજ્જનોના ગુણો તરફ ઉડાડેલો ખોટો કાદવ પોતાના જ મુખને મેલું કરે છે. સજ્જનોના ગુણો તો વધારે ઉજળા જ બને છે. આ ગાથામાં “સુજસ સવાઈ” આ પદમાં “સુજસ” શબ્દ વાપરીને ગ્રંથકારશ્રીએ કર્તા તરીકે પોતાનું નામ ગર્ભિત રીતે પ્રકાશિત કર્યું છે. . પ . આ રીતે “પશુન્ય” નામના ચૌદમા પાપસ્થાનકના વર્ણનવાળી આ ચૌદમી ઢાળનું વિવેચન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005112
Book TitleAdhar Pap Sthanakni Sazzaya
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy