SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ (ક) વૈજ્ઞાનિક ભૂમિકાએ (ખ) અંગત દ્વેષને કારણે (ગ) ધાર્મિક ભૂમિકાએ (થ) ન્યાયની ભૂમિકાએ (૭) ગેલિલિયો જેને ગુરુના ઉપગ્રહો ગણાવતો હતો તેને ખ્રિસ્તી પાદરીઓ શું ગણાવતા હતા? (ક) આ ઉપગ્રહો નથી પણ ગ્રહો છે. (ખ) આ શેતાને સર્જેલી માયાજાળ છે. (ગ) આ ગેલિલિયોએ સર્જેલી માયાજાળ છે. (ઘ) આ ઇશ્વરે સર્જેલી માયાજાળ છે. (૮) ચંદ્રની ધરતી ઉપરના ડાઘાને ગેલિલિયો શું ગણાવતો હતો? (ક) આ ચંદ્રકલંક છે. (ખ) આ ચંદ્રની સપાટી ઉપરના જ્વાળામુખીઓ છે. (ગ) આ ચંદ્રની સપાટી ઉપરનો બરફ છે. (ઘ) આ ચંદ્રની સપાટી ઉપરના પહાડો અને ખાડાઓ છે. (૯) ખ્રિસ્તી પાદરીઓએ શી રીતે ગેલિલિયોને મહાન બનાવી દીધો? (ક) તેમના વિરોધને કારણે લોકો ગેલિલિયોને ઓળખવા લાગ્યા. (ખ) તેમણે ગેલિલિયોની વાત માની લીધી. (ગ) તેમણે ગેલિલિયોની ચિક્કાર પ્રસંશા કરી. (ઘ) તેમણે ગેલિલિયોને શૂળી ઉપર ચડાવી દીધો. (૧૦) ગેલિલિયોએ ‘ડાયલોગો’ પુસ્તકની પ્રસ્તાવનામાં શું લખ્યું હતું? (ક) આ વિચારો સત્ય છે. (ખ) આ વિચારો માત્ર કલ્પનાવિહાર છે. (ગ) આ વિચારો પ્રયોગસિદ્ધ છે. (ઘ) આ વિચારો તાર્કિક છે. (૪)એકજવાક્યમાં ખોટા જવાબોશોધો. (૧) ગેલિલિયો સાચો છે, એવું લોકો શા માટે માનવા લાગ્યા હતા? (ક) પાદરીઓ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ ગેલિલિયોનો વિરોધ કરતા હતા. (ખ) પાદરીઓ પાસે કોઇ વૈજ્ઞાનિક દલીલો નહોતી. (ગ) ગેલિલિયોની વાતો વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલી હતી.(થ) ગેલિલિયોની વાત ખોટી સાબિત કરી શકે તેવા વિજ્ઞાનીઓ નહોતા (૨)ગેલિલિયોએ પોપના ઘૂંટણિયે પડીને માફી શા માટે માંગી? (ક) કારણ કે તેને પોતાની વાત ખોટી છે, એવું સમજાઇ ગયું હતું.(ખ) કારણ કે તે સજાથી બચવા માંગતો હતો. (ગ) કારણ કે તે ધર્મગુરુઓથી ડરી ગયો હતો.(ઘ) કારણ કે તે પોપના ખોફનો શિકાર બનવા નહોતો માંગતો. (૩) ન્યૂટને પોતાની ગુરુત્વાકર્ષણની કલ્પના ૨૦ વર્ષ સુધી શા માટે દુનિયા સમક્ષ રજૂ ન કરી? (ક) કારણ કે તેને પ્રયોગો કરવાના બાકી હતા.(ખ) કારણ કે તેને પોતાની વાત ઉપર વિશ્વાસ નહોતો. (ગ) કારણ કે તેને પોતાની વાત ઉપર વિશ્વાસ હતો.(થ) કારણ કે તે ધર્મગુરુઓથી ડરતો હતો. (૪) તારાઓ ઉપર સૂર્યના ગુરુત્વાકર્ષણની અસર કેમ થતી નથી? (ક) કારણ કે ગુરુત્વાકર્ષણ જેવું કોઇ બળ જ નથી.(ખ) કારણ કે તારાઓ સૂર્યથી બહુ દૂર છે. (ગ) કારણ કે તારાઓ સૂર્યથી બહુ નજીક છે. (થ) કારણ કે તારાઓ સૂર્યની જેમ જ સ્વયંપ્રકાશિત છે. (૫) હવામાં ધુમાડો કેમ ઉપર જાય છે? (ક) કારણ કે તે હવા કરતાં હલકો છે. (ખ) કારણ કે તેનો સ્વભાવ ઉપર જવાનો છે. (ગ) કારણ કે તેની ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર નથી થતી. (ઘ) કારણ કે ગુરુત્વાકર્ષણ જેવું કોઇ બળ જ નથી. (૬) આઇન્સ્ટાઇનની થિયરી મુજબ બે પદાર્થો શા કારણે નજીક આવે છે? (ક) તેઓ ગુરુત્વાકર્ષણને કારણે નજીક આવે છે. (ખ) તેઓ ગોળાની રેખાઓ ઉપર પ્રવાસ કરવાને કારણે નજીક આવે છે. (ગ) તેઓ સ્થળ-કાળની પરિસ્થિતિને કારણે નજીક આવે છે. (ઘ) તેઓ આકર્ષણબળ વિના નજીક આવે છે. (૭) આઇન્સટાઇનના મતે આકાશી પદાર્થો શા કારણે ગતિ કરે છે? (ક) સ્થળ-કાળમાં થતાં સ્ખલનને કારણે (ખ) પ્રત્યેક પદાર્થ ઉપર સ્થળની અને કાળની અસર થતી હોય છે. (ગ) દૈવી શક્તિને કારણે (ઘ) કુદરતના નિયમોને કારણે (૮) આઇન્સ્ટાઇનની ફ્રેમડ઼ેગિંગની થિયરી મુજબ ચંદ્ર કેવી રીતે પૃથ્વી તરફ આકર્ષાય છે? (ક) અવકાશી ચાદરમાં વમળ પેદા થવાને કારણે (ખ) પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોવાને કારણે (ગ) અવકાશી ચાદરમાં ખેંચાણ પેદા થવાને કારણે (ઘ) પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે Jain Education International જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૨૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy