SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાઓમાં અત્યંત સૂક્ષ્મ કાળથી માંડીને કરોડોઅબજો વર્ષો સુધીની કાળની ગણતરી અત્યંત વૈજ્ઞાનિક એ આપવામાં આવી છે. સવંત ભગવંતોએ કાળનો જે નાનામાં નાનો એકમ વર્ણવ્યો છે તે એક 'સમય' છે. 'સમય' એક એવો એકમ છે, જેના બે ભાગ થઈ શકતા નથી. આંખના એક પલકારામાં આવા અસંખ્ય ‘સમય’ પસાર થઈ જાય છે. આંખના પલકારામાં જેટલો કાળ પસાર થાય તેને એક નિમેષ કહેવામાં આવે છે. ૧૮ નિમેષ = ૧ કાષ્ઠા બે કાષ્ઠા = ૧ લવ ૧૫ લવ = ૧ કલા બે કલા = ૧ લેશ ૧૫ લેશ = ૧ ક્ષણ ૬ ક્ષણ = ૧ ઘટિકા (૨૪ મિનિટ) બે ઘટિકા = ૧ મુહર્ત (૪૮ મિનિટ) ૩૦ મુહર્ત = ૧ દિવસરાન (૨૪ ક્લાક) ૧૫ દિવસરાત = ૧ પખવાડિયું બે પખવાડિયાં = ૧ માસ બે માસ = ૧ ઋતુ ૩ ઋતુ = ૧ અયન બે અયન = ૧ વર્ષ ૫ વર્ષ = ૧ યુગ = ૧ શત વર્ષ કાળની ગણતરી ૨૦ યુગ = ૧૦ શત વર્ષ = ૧ સહસ્ર વર્ષ ૧૦૦ સહસ્ર વર્ષ = ૧ લાખ વર્ષ ૮ ૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮ ૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ એક પૂર્વ = ૭૦,૫૬,૦૦૦,૦૦૦,૦૦,૦૦ વર્ષ ૮ ૪ લાખ પૂર્વ = ૧ ત્રુટિતાંગ ૮ ૪ લાખ ત્રુટિતાંગ = ૧ ત્રુટિત ૮ ૪ લાખ ત્રુટિત = ૧ અટટાંગ ૮૪ લાખ અટટાંગ = ૧ અટટ ૮૪ લાખ અટટ = ૧ અવવાંગ ૮ ૪ લાખ અવવાંગ = ૧ અવવ Jain Education International = ૮૪ લાખ અવવ = ૧ હુહુકાંગ ૮૪ લાખ 5કોંગ = ૧ ક ૮૪ લાખ છુંટુંક ૧ ઉત્પલાંગ ૮ ૪ લાખ ઉત્પલાંગ = ૧ ઉત્પલ ૮ ૪ લાખ ઉત્પલ = ૧ પદ્માંગ ૮૪ લાખ પદ્માંગ = ૧ પદ્મ ૮ ૪ લાખ પદ્મ = ૧ નલિનીંગ ૮ ૪ લાખ નલિનીંગ = ૧ નલિન ૮ ૪ લાખ નલિન = ૧ અર્ધનિધુરાંગ ૮૪ લાખ અર્થનિપુરીંગ = ૧. અધનપુર ૮ ૪ લાખ અનિપુર = ૧ નનાંગ ૮૪ લાખ અયુતાંગ = ૧ અયુત ૮ ૪ લાખ અયુત = ૧ નયુતાંગ ૮ ૪ લાખ નયુતાંગ = ૧ નયુત ૮ ૪ લાખ નયુત = ૧ પ્રત્યુતાંગ ૮ ૪ લાખ પ્રત્યુતાંગ = ૧ પ્રત્યુત ૮૪ લાખ પ્રત્યુત – ૧ ચૂલિકાંગ = ૮૪ લાખ ચૂલિકગ - ૧ યુલિકો = ૮૪ લાખ કૃતિકા = ૧ શીર્ષપતિકાંગ ૮૪ લાખ શીર્ષપોતિકીંગ = ૧ શીર્ષલિકા = ૧ શીર્ષપહેલિકા ૭૫૮, ૨૬૩, ૨૫૩, ૦૭૩, ૦૧૦, ૨૪૧, ૧૫૭, ૯૭૩, ૫૬૯, ૫૬૯, ૯૭૫, ૬૯૬, ૪૦૬, ૨૧૮, ૯૬૬, ૮૪૮, ૦૮૦, ૧૮૩, ૨૯૬ ઉપર ૧૪૦ માં એટલાં વર્ષ જૈન શાસ્ત્રોમાં શીર્ષપાલિકાથી વધુ કાળની ગણતરી માટે પચોપમ અને સાગરોપમ જેવાં માપો આપવામાં આવ્યાં છે. આ આ પચોપમ છ પ્રકારના છે અને સાગરોપમ પણ છ પ્રકારના છે. (૧) ભાદર ઉત્તાર પલ્યોપમ (૨ ) સૂક્ષ્મ વાર પલ્યોપમ (૩) બાદર અદ્ધા પલ્યોપમ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન * ૨૧૫ For Private & Personal Use Only અથવા ૩૫ www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy