________________
વર્તમાન દુનિયાનું સ્વરૂપ
૧ ઐરાવત ક્ષેત્ર ૨ શિખરી પર્વત ૩ હિરણ્યવંત ક્ષેત્ર
Jain Education International
૪ રૂક્મિ પર્વત
૫ રમ્યક્ ક્ષેત્ર
દેનીલવંત પર્વત
ને લોકો પણ ૭ મહાવિદેહ ક્ષેત્ર
વૈનિષધ પર્વત,
૯ હરિવર્ષ ક્ષેત્ર ૧૦મહા હિમવંત પર્વત
આપણે વર્તમાનમાં જે દુનિયામાં રહીએ છીએ, તેનું સાચું સ્વરૂપ શું છે? આપણી દુનિયાની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે? આપણી વર્તમાન જ્ઞાત દુનિયા સિવાયની કોઈ અજ્ઞાત દુનિયા પણ છે, જ્યાં માનવ સંસ્કૃતિ વિકસી હોય? આકાશમાં
+
આપણને જે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ જોવા મળે છે, તેમનું પૃથ્વીથી ખરેખરું અંતર કેટલું છે? શું આ ગ્રહો અને તારાઓ ઉપર પણ માનવ સભ્યતા જેવી કોઈ સભ્યતાનો વિકાસ થયો છે ખરો? જો કોઈ પરગ્રહમાં માનવોની વસતિ હોય તો તેમની સાથે આપણે
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૫૧
૧૧ હિમવંત ક્ષેત્ર ૧૨ લઘુ હિમવંત પર્વત ૧૩ ભરત ક્ષેત્ર
For Private Personal Use Only
www.jaine||brary.org