________________ સત્ર-૨૬૮ 355 ગર્ભજભુજપરિસર્પસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના. અસંખ્યાતમાં ભાપ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વ અપર્યાપ્તક ગર્ભજભુજ પરિસર્પસ્થળચ રતિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ ભુજપરિસપસ્થિળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલનાઅસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ગભૂતિ પૃથકત્વ સામાન્યરૂપે ખેચરજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. સમૂર્ણિમ ખેચરતિયચપંચેન્દ્રિયજીવોની અવ ગાહના જે પ્રમાણે સંમૂર્ણિમભુજપરિસર્પના ત્રણ ગમોમાં કહી છે તે પ્રમાણે જાણવી. ગર્ભજખેરતિય પંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ પર્યાપ્તિક ગર્ભજ ખેચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ આ પ્રમાણે તિર્યંચપંચેન્દ્રિયના 36 અવગાહના સ્થાનોનું કથન કરી બે સંગ્રહણી ગાથાઓ દ્વારા સંક્ષેપમાં નિરૂપણ કરે છે. [268-29] સંમૂઠ્ઠિમ તિર્યંચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની 1 હજારોજ પ્રમાણ, ચતુષ્પાદસ્થળચરની ગલૂતિપૃથક્તત્વ, ઉરપરિસર્પીવચરની યોજનપૃથકત્વ. ભુજપરિસર્પસ્થળચરની અને ખેચરતિર્યચપંચે ન્દ્રિયની ધનુષપૃથકત્વ છે. ગર્ભજ તિયચપંચેન્દ્રિયજીવોની ઉત્કૃષ્ટ અવગાહના અનુક્રમે આ પ્રમાણે જળચરની એક હજાર યોજન, ચતુષ્પાદોની છ ગભૂતિપ્રમાણ, ઉરપરિસર્પ ની એકહજારયોજન પ્રમાણ, ભુજપરિ સપની ગલૂતિપૃથકત્વ અને ગર્ભજપક્ષીઓની ધનુષપૃથકત્વની અવગાહના જાણવી. [70] મનુષ્યોની શરીરાવગાહના કેટલી છે ? સામાન્યરૂપે મનુષ્યની અવગાહ ના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગદ્ભૂત-ગાઉ પ્રમાણ છે. મૂર્છાિમમનુષ્યની અવગાહના, જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ સામાન્યરૂપે ગર્ભજ મનુષ્યોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાત મા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ અપયપ્તિક ગર્ભજ મનુષ્યોની અવગાહના જધન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ પર્યાપ્તક ગર્ભજ મનુષ્યોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગભૂતિ પ્રમાણ છે. વાણવ્યંતરોની ભવધારણીય શરીરની અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમાર જેટલી જાણવી. જે પ્રમાણે વાણવ્યંતરોની અવગાહના તેજ પ્રમાણે જ્યોતિ કદેવોની અવગાહના છે. સૌધર્મકલ્પમાં દેવોની અવગાહના કેટલી છે ? ભવધારણીય અને ઉત્તરવૈક્રિય આ બે પ્રકારની અવગાહનામાંથી ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલ ના અસંખ્યાતા ભાગ પ્રમાણની અને ઉત્કૃષ્ટ સાત પત્નિની છે. ઉત્તરક્રિય અવગાહના જધન્ય અંગુલના સંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ યોજન પ્રમાણ. ઈશાન કલ્પમાં પણ એટલીજ અવગાહના સન્તકુમારકામાં ભવધારણીય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org