________________ સત્ર-૧૫૦. 329 સૂક્ષ્મપૃથ્વીકાય’ અને ‘અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાય, આ વિશેષિતનામ કહેવાય. જો બાદરપૃથ્વીકાયને અવિશેષિત માનવામાં આવે તો “પર્યાપ્તબાદરપૃથ્વીકાય’ અને અપર્યાપ્તબાદરપૃથ્વીકાય’ વિશેષિતનામ કહેવાય. તેજ પ્રમાણે જે “અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાય', આ નામોને અવિશેષિતનામ માનવામાં આવે તો અનુક્રમથી તેઓના પતિ અને અપર્યાપ્ત એ વિશેષિતનામ કહેવાય. જો બેઈદ્રિય' ને અવિશેષિતનામ માનવામાં આવે તો પર્યાપ્ત બેઈદ્રિય અને અપર્યાપ્તબેઈદ્રિય, વિશેષિત નામ થઈ જાય. તેજ પ્રમાણે ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિયના સંબંધમાં પણ જાણવું. જો તિર્યંચપંચેદ્રિય, એ નામને અવિશેષિત માનવામાં આવે તો જળચર, સ્થળચર ખેચર તિર્યંચ પંચેદ્રિય, વિશેષિતનામ કહેવાય. જો “જળચરતિયચપંચેદ્રિયને અવિશેષિત માનવામાં આવે તો સંમૂચ્છિમજળ ચરતિયચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્ક્રાન્તિક જળચર તિયચપંચેદ્રિય, આ નામો વિશેશિતનામ કહેવાય. જો સંમૂર્છાિમજળચરતિચિપંચેન્દ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયપ્તિસમૂછિમજળચરતિયચપંચેદ્રિય, આ વિશેષિતનામ થઈ જાય છે. જે ગર્ભવ્યુત્ક્રાન્તિકજળચરતિર્યચપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્તિ અને અપયતગર્ભવ્યુત્કાન્તિક જળચર તિયચપંચેદ્રિય, એવા નામો વિશેષિત નામ કહેવાય. જો ‘સ્થળચરતિયચંપંચેદ્રિય” આ નામને અવિશેષિત માનવામાં આવે તો , ચતુષ્પદસ્થળચરતિચપંચેદ્રિય અને પરિસર્પ સ્થળચરતિર્યંચ પંચેઢિય. આ નામો વિશેષિત નામ કહેવાય. જો “ચતુષ્પદસ્થળચરતિયચપંચેદ્રિય'નામને અવિશેષિત નામ માનવામાં આવે તો સમૂચ્છિમચતુષ્પદસ્થળચતિર્યંચપંચેન્દ્રિય અને ગર્ભવ્યુત્કાન્તિકચતુષપદ સ્થળચર તિર્યંચપંચેદ્રિયનામો, વિશેષિત નામ મનાય. જે સંમૂચ્છિમચતુષ્પદસ્થળચરતિયચ પંચેદ્રિયને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્ત સંમૂછિ મચતુષ્પાદસ્થળચરતિયચપંચેઢિય. આ નામો વિશેષિત નામ થઈ જાય. જો "ગર્ભવ્યુત્કાન્તિ કચતુષ્પાદસ્થળચરતિર્યચપંચેદ્રિય” નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પતિ અને અપયપ્તિગર્ભવ્યુત્કાન્તિકચતુષ્પાદસ્થળચરતિપંચ પંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો પરિસર્પસ્થળચરતિયચપંચેદ્રિય” ને અવિશેષિત નામ માનવામાં આવે તો ઉરપરિસર્યસ્થળચરતિયચપંચેંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિર્યચપેસેંદ્રિય અને ભુજપરિસર્પસ્થળચરતિયચપચંદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. આ પ્રમાણે જ સંમૂચ્છિમપયપ્તિ-અપર્યાપ્ત અને ગર્ભવ્યુત્કાતિક પર્યાપ્ત-અપયપ્તિનું કથન કરવું. જો ખેચરતિયચપંચેઢિય.” આ નામને અવિશેષિત નામ કહેવામાં આવે તો સંમૂર્ણિમખેચરતિયચપંચેંદ્રિય અને ગર્ભવ્યુત્કાન્તિક બેચરતિયચપંચેંદ્રિયના નામો વિશેષિતનામ કહેવાય. જો સંમૂર્ણિમખેચરતિર્યચપચંદ્રિય આ નામને અવિશેષિત નામ માનવામાં આવે તો પર્યાપ્ત અને અપર્યાપ્ત સેમૂચ્છિમખેચરતિયચપંચેદ્રિય, નામો વિશેષિત નામ કહેવાય. જો ગર્ભવ્યુત્કાત્તિકખેચરતિપંચપંચેદ્રિય' નામને અવિશેષિત માનવામાં આવે તો પર્યાપ્ત અને અપયતિગર્ભવ્યુત્કાન્તિકખેચરતિયચપંચેદ્રિય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો “મનુષ્ય આ નામ અવિશેષિત (સામાન્ય) નામ માનવામાં આવે તો સંમૂર્છાિમમનુષ્ય અને ગર્ભવ્યુત્ક્રાન્તિકમનુષ્ય, આ નામો વિશેષિત નામ કહેવાય. જો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org