SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સત્ર-૧૧૦ 319 ધિકદ્રવ્યાનુપૂર્વી ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે પૂવનુપૂર્વી પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પૂવનિપૂર્વનું સ્વરૂપ આ પ્રકારનું છેપુદ્ગલપરમાણુ, દ્વિદેશીધ્ધ, સંખ્યાત પ્રદેશ સ્કંધ, અસંખ્યાતપ્રદેશીકરૂંધ અને અનંતપ્રદેશમસ્કંધ, આ ક્રમપૂર્વકની જે આનુપૂર્વી છે તે પૂવનુપૂવી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનંતપ્રદેશીસ્કંધ, અસંખ્યાતપ્રદેશીસ્કંધ, સંખ્યાતપ્રદેશીકરૂંધ યાવત્ ત્રિપ્રદેશીસ્કંધ, દ્ધિપ્રદેશ સ્કંધ, પુદ્ગણપરમાણુ આ પ્રમાણે ઉલ્ટાક્રમથી પરિણત થાય તે પશાનુપૂર્વી અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? અનાનુપૂર્વમાં જે શ્રેણિ સ્થાપિત કરવામાં આવે તે એકથી શરૂ કરીને એક-એકની વૃદ્ધિ કરતાં જ્યારે અનંત સ્કંધાત્મક અનંતશ્રેણિઓ થઈ જાય ત્યારે પરસ્પરને ગુણિત કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગ કમ કરવાથી અનાનુપૂર્વી બને છે. આ પ્રકારનું અનાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રમાણે ઔપનિધિ કી દ્રવ્યાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. જ્ઞાયકશરીર-ભવ્ય શરીર-વ્યતિરિક્ત દ્રવ્યાનુપૂર્વનું કથન પણ પૂર્ણ થયું તે સાથે જ નોઆગમ દ્રવ્યાનુપૂર્વનું કથન પૂર્ણ થયું. આ દ્રવ્યાનુપૂર્વી છે. [112-113] ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ક્ષેત્રાનુપૂર્વીના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- ઔપનિધિક ક્ષેત્રાનુપૂર્વી અને અનૌપનિધિતીક્ષેત્રાનુપૂર્વી. તેમાંથી જે ઔપનિધિતીક્ષેત્રાનુપૂર્વી છે તે સ્થાપ્ય છે અથતુ તેનો વિષય અલ્પ હોવાથી સૂત્રકાર પાછળથી નિરૂપણ કરશે. તેમાં જે અનૌપનિધિ કીક્ષેત્રાનાપૂર્વી છે તેના બે પ્રકાર પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે- નૈગમ-વ્યવહારનયસંમત અને સંગ્રહનયસંમત. [114-115] નૈગમ વ્યવહારનયસંમત અનૌપનિધિ કીક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનૌપનિધિીિક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર રૂપ્યા છે. તે આ પ્રમાણે અર્થપદપ્રરૂપણતા ભંગસમુત્કીર્તનતા ભંગોપદીનતા સમવતાર અને અનુગમ. નૈગમવ્યવહારનયસંમત. અર્થપદપ્રરૂપણતા-૦ણુકધાદિ રૂપ અર્થનું પ્રતિપાદન કરનાર પદનું સ્વરૂપ કેવું છે ? ત્રણ આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, યાવત્ દશ પ્રદેશોમાં અવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. યાવતુ સંખ્યાતઆકાશ પ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે, અને અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ દ્રવ્યસ્કંધ આનુપૂર્વી છે. આકાશના એક પ્રદેશમાં અવગાહ દ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અનાનુપૂર્વ કહેવાય છે. બે આકાશપ્રદેશોમાં અવગાઢદ્રવ્ય ક્ષેત્રની અપેક્ષાએ અવકતવ્ય છે. ત્રણ આકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવતું દશઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ યાવતુ અસંખ્યાતઆકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનપૂર્વીઓ એક આકાશપ્રદેશાવગાહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ છે, યાવત્ અસંખ્યાતઆકાશપ્રદેશાવગહી દ્રવ્યસ્કંધો આનુપૂર્વીઓ એક આકાશપ્રદેશાવ ગાહી પુદ્ગલપરમાણ આદિ દ્રવ્યો અનાનુપૂર્વીઓ છે. બે આકાશપ્રદેશાવગાહી દ્વયણકાદિ દ્રવ્યસ્કંધો અવકતવ્યકો આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ છે. નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણતાનું શું પ્રયોજન છે ? નૈગમવ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણાતા દ્વારા ભંગસમુત્કીર્તનતા કરાય છે. નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતા-ભંગોની ઉત્પત્તિ નું સ્વરૂપ આ પ્રકારનું છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005109
Book TitleAgam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages103
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 45, & agam_anuyogdwar
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy