________________ 314 અનુગદારાઈ -(89) વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે- ત્રણ પ્રદેશવાળા સ્કંધરૂપ અર્થ-પદાર્થને આનુપૂર્વી કહે છે. પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે. દ્વિઅદેશિક સ્કંધ અવકતવ્ય છે અથવા પ્રિશિકસ્કન્ધો અનાનુપૂર્વીઓ છે. પુદ્ગલપરમાણુઓ અનાનુપૂર્વીઓરૂપ છે. ઢિપ્રદેશિકસ્કન્ધો અવકતવ્યો છે. આ અસંયોગે દ ભાંગાના અર્થ થયા. દ્વિસંયોગે 12 ભાંગા થાય છે. તેમાં એક ત્રિપ્રદેશિકઢંધ એક આનુપૂર્વીરૂપ અને એક પુદ્ગલપરમાણુ એક અનાનુપૂર્વી વાચ્યાર્થરૂપ વિવક્ષિત થયા છે. આ પ્રથમ ચતુર્ભગીનો પ્રથમ ભંગ છે, તે પ્રમાણે ચાર ભંગ સમજવા અથવા ત્રિપ્રદેશિક એક સ્કંધ એક આનુપૂર્વરૂપ અને દ્વિપ્રદેશિક એક સ્કંધ એક અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત થાય છે. આ પ્રમાણે દ્વિતીય ચતુર્ભગી અથવા એક પુદ્ગલપરમાણું એક અનાનુપૂર્વી અને એક દ્વિદેશિકસ્કન્ધ એક અવકતત્યકના વાચ્યાર્થરૂપ વિવલિત થાય છે. આ પ્રમાણે તૃતીય ચતુર્ભગી. આમ દ્વિસંયોગે 12 ભાંગા અથવા ત્રિપ્રદેશિક, પગલપરમાણુ, ક્રિપ્રદેશિક, અનુક્રમે આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવકતવ્યકના વાચ્યાર્થરૂપ વિવક્ષિત છે. ત્રિપ્રદેશિક, પુદ્ગલપરમાણું, દ્વિપ્રશિક, આનુપૂર્વી, અનાનુપૂર્વ અને અવકતવ્યોનો વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિક, પુદ્ગલપરમાણુઓ, દ્વિપ્રશિકો, આનુપૂવ, અનાનુપૂવઓ અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણું, ઢિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વી, અવકતવ્યકના વાચ્યાર્થછે. ત્રિપ્રદેશિકો, પદુગલપરમાણુ, ઢિપ્રદેશિકો, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વી, અવકતવ્યોના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો. પુદ્ગલપરમાણુઓ, દ્વિપ્રદેશિક, આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યકના વાચ્યાર્થ છે. ત્રિપ્રદેશિકો, પુદ્ગલપરમાણુઓ, દ્ધિપ્રદેશિકો. આનુપૂર્વીઓ, અનાનુપૂર્વીઓ અને અવકતવ્યોના વાચ્યાર્થ છે. આ રીતે તૈગમવ્યવહારનયસંમત ભંગોપદર્શનતાનું વર્ણન પૂર્ણ થયું. [49] આનુપૂર્વેદિક દ્રવ્યોના સમાવેશને સમાવતાર કહે છે. તેનું સ્વરૂપ કેવું છે? નિગમ-વ્યવહારનયમિત આનુપૂર્વદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છે ? શું આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવેશ થાય છે ? નૈગમ અને વ્યવહાર સંમત આનુપૂર્વીદ્રવ્યોનો આનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થાય છે. અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવેશ થતો નથી. અવકતવ્યદ્રવ્યોમાં પણ સમાવેશ થતો નથી. નૈગમ-વ્યવહારનવસંમત અનાનુપૂવદ્રવ્યોનો ક્યાં સમાવેશ થાય છો ? શું તેઓ આનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂર્વીદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે કે અવકતવ્યદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે ? તેઓ આનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અનાનુપૂર્વદ્રવ્યોમાં સમાવિષ્ટ થતાં નથી, અવકતવ્યકદ્રવ્યોમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રમાણે સમાવતારનું વર્ણન પૂર્ણ થયું. [90-91] અનુગમસૂત્રનું અનુરૂપ વ્યાખ્યાન કરવું તેનું સ્વરૂપ કેવું છે? અનુગમ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે- સત્યપ્રરૂપણતા આનુપૂર્વી-આદિપદો વિદ્યમાન પદાર્થ વિષયક છે અથવા અવિદ્યમાન અર્થ વિષયક છે, એવી પ્રરૂપણા. દ્રવ્યપ્રમાણસંખ્યા. ક્ષેત્ર-વિવક્ષિત દ્રવ્ય કેટલા ક્ષેત્રમાં રહે છે. સ્પર્શનઆનુપૂર્વઆદિદ્રવ્યો કેટલા આકાશપ્રદેશોને સ્પર્શ કરે છે. કાળ દ્રવ્યની સ્થિતિનો વિચાર અન્તરવિરહકાળ, ભાગ-આનુપૂર્વીઆદિ દ્રવ્યો બીજા દ્રવ્યોના કેટલા ભાગમાં રહે છે. ભાવ-વિવક્ષિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org