________________ 290 નંદીસુત્ત (137) વરૂણોપપાત ગરૂડોપપાત ઘરણોપપાત વૈશ્રમણોપપાત વેલન્ધરોપપાત દેવેન્દ્રપપાત ઉત્થાનથુત સમન્થાનકૃત નાગપરિજ્ઞાપનિકા નિરયાવલિકા કલ્પિકા કલ્પાવતસિકા પુષ્મિતા પુષ્પચૂલિકા વૃષિસદશાઈત્યાદિ 84 હજાર પ્રકીર્ણક આદિ તીર્થકર ભગવાનું શ્રી ઋષભસ્વામીના છે, સંખ્યાત સહસ્ત્ર પ્રકીર્ણક મધ્યમ તીર્થકરોના છે. અને ચૌદ હજાર પ્રકીર્ણક ભગવાન શ્રીવર્તમાન સ્વામીના છે. અથવા જે તીર્થકરના જેટલા શિષ્યો ઔત્પત્તિકી, વૈયિક, કર્યા અને પરિણામિકી, આ ચાર પ્રકારની બદ્ધિથી યુક્ત હોય છે, તેના તેટલા હજાર પ્રકીર્ણક હોય છે. પ્રત્યેકબુદ્ધ પણ તેટલાજ હોય છે.આ કાલિકશ્રુત છે. આ રીતે આ આવશ્યક-વ્યતિરિક શ્રુતનું વર્ણન થયું. આ રીતે આ અન પ્રવિષ્ટદ્યુતનું પણ સ્વરૂપ સંપૂર્ણ થયું. [૧૩]અપ્રવિષ્ટ કૃતના કેટલા પ્રકાર છે? અપ્રવિષ્ટ કૃત બાર પ્રકારે વર્ણવ્યું છે, જેમકે- આયારો. સૂયગડો, ઠાણ, સમવાઓ, વિવાહપન્નતિ, નાયાધમ, કહાઓ ઉવાસગદાસાઓ, અનુત્તરો, વવાયદસાઓ, પણહાવાગરણ વિવાગસૂય દિદિવાએ. [૧૩૯]–આચાર નામક અંગનું સ્વરૂપ કેવું છે ? આયારો સૂત્રમાં શ્રમણનિગ્રન્થોના આચારગોચરભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળકર્મક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા યોગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજય છે, ચરણ-વ્રતાદિ, કરણપિંડવિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમયાત્રા, માત્રા-સંયમના નિવહિમાટે પરિમિત આહાર કરવો, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયોનું વર્ણન કર્યું છે. તે આચાર સંક્ષેપમાં પાંચ પ્રકારનો છે, જેમકે–જ્ઞાનચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વિચાર. આયારો સૂત્રમાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાત નિયુકિતઓ, અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે. તે આચારા બાર અંગોમાં પ્રથમ અંગ છે. તેમાં બે ઋતસ્કન્ધો છે, પચ્ચીશ અધ્યયનો છે 85 ઉદેશનકાલ તથા 85 સમુદ્દેશન કાલ છે. પદપરિમાણમાં 18 હજાર પદ્ય, સંખ્યાત અક્ષર, અનંતગમ અથતુ અનંત અથગિમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ અને અનંત સ્થાવરનું પ્રતિપાદન છે. શાશ્વત-ધમસ્તિકાયાદિ, કૃત-પ્રયોગજ-ઘટાદિ, વિશ્રસા-સંધ્યા, વાદળાદિનો રંગ, આ સર્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દઢ કરેલ જિનપ્રજ્ઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે. પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાદિથી નિદર્શિત- કરેલા છે. આચારાંગને ગ્રહણ કરનાર, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાતુ. મૂર્તિ બની જાય છે. તે ભાવોના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ રીતે આચારા સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ પ્રમાણે આચારાનું સ્વરૂપ વર્ણવ્યું છે. [૧૪]સૂયગડો સૂત્રમાં ષડ્રદ્રવ્યાત્મક લક સૂચિત કરાય છે. અલોક સૂચિત કરાય છે.લોકાલોક સૂચિત કરાય છે. આ રીતે જીવ અજીવ જીવાજીવની સૂચના કરાય છે. તેમજ સ્વસમય પરસમય અને સ્વ-પર સમયની સૂચના કરાય છે. સૂત્રકૃતાકમાં 180 ક્રિયાવાદીઓના, 84 અકિયાવાદીઓના, 67 અજ્ઞાનવાદીઓના, અને ૩ર વિનયવાદીઓના, એ પ્રમાણે 33 પાખણિઓના મતનો નિરાકરણ કરીને સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે. સૂયગડો પરિમિત વાચનાઓ, સંખ્યાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org