________________ 212 - દસાસુયબંધં-૧૧૧૨ શ્રાવક-શ્રાવિકાઓને આ પ્રકારે આખ્યાન, ભાષણ, પ્રજ્ઞાપન અને પ્રરૂપણ કર્યું. હે આઈ !“આયતિ સ્થાન”નામના અધ્યયનનો અર્થ- હેતુ વ્યાકરણ યુક્ત તથા સૂત્રઅર્થ અને સ્પષ્ટીકરણ યુક્ત સૂત્રાર્થનો વારંવાર ઉપદેશ કર્યો. તે પ્રમાણે હું તમને કહું છું. દશમી દશાની અનિદીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ 37 દસાસુયાબંધ ગુર્જરછાયા પૂર્ણ ચોથું છેદ સૂત્ર ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org