SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫ 33 ની શય્યામાં યાવતુ ભાષા અને મનપયાતિવડે પયાપ્તિ થઈ દેવપણે ઉપજ્યા. આ પ્રમાણે નિશે હે ગૌતમ! પૂર્ણભદ્ર દેવે તે દિવ્ય દેવદ્ધિ યાવતુ પ્રાપ્ત કરી છે. હે ભગવાન! પૂર્ણભદ્ર દેવની કેટલો કાળ સ્થિતિ કહી છે?હે ગૌતમતિની બે સાગરોપમનીસ્થિતિકહીછે. હે ભગ વાન! પૂર્ણભદ્ર દેવ તે દેવલોકથી ચાવીને વાવતું ક્યાં જશે? હે ગૌતમ! ત્યાંથી આવીને મહા. વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઇ વાવચારિત્રગ્રહણ કરી સિદ્ધ થશે. યાવતુ સંસાર નો અંત કરશે. સુધમસ્વિામી કહે છે આ પ્રમાણે નિશે હે જબૂ! શ્રમણ ભગવાને યાવત સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો આ નિક્ષેપકહ્યો છે. અધ્યયન પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયન માલિભદ્ર [1] હે ભગવાન! જો શ્રમણ ભગવાન યાવતુ સિદ્ધિપદને પામેલા શ્રી મહાવીર સ્વામીએ પાંચમા અધ્યયનનો નિક્ષેપ પ્રમાણે કહ્યો છે તો છઠ્ઠા અધ્યયનનો ઉલ્લેપ શો કહ્યો છે? એમ જબૂસ્વામીએ સુધમસ્વિામીને પૂછ્યું ત્યારે તે બોલ્યા. આ પ્રમાણે નિશે. હે જંબૂ! તે કાળે સમયે રાજગૃહ નગર હતું. તેની બહાર ગુણશીલ ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક રાજા હતા. ત્યાં એકદા શ્રીમહાવીરસ્વામી સમવય તે કાલે તે સમયે માણિભદ્ર નામનો દેવ સુધમાં સભામાં માણિભદ્ર નામક સિંહાસન ઉપર 4000 સામાનિક દેવોથી પરિવરેલો હતો. તે પૂર્ણભદ્રની જેમ આવ્યો. ભગવાન પાસે આવી નાટ્યવિધિ પાછો દેખાડી પાછો ગયો. પછી ગૌતમસ્વામીએ તેનો પૂર્વ પૂગ્યો.' મપિવતી નગરી, માણિભદ્ર ગાથાપિત, તેણે સ્થવિર મુનિ પાસે પ્રવ્રયા લીધી, અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ઘણા વર્ષો ચારિત્ર પર્યાયિ પાળ્યો.એક માસની સંલેખના કરી. સાઠ ભક્તનો અનશનવડે વિચ્છેદ કર્યો. કાળ કરી માણિભદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં બે સાગરોપમની સ્થિતિ છે. ત્યાંથી ચાવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મી. દીક્ષા લઈ સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! છઠ્ઠા અધ્યયનનો નિક્ષેપ થયો. અધ્યયન નીમુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન ૭થી 10 [11] એ જ પ્રમાણે દર 7, શિવ 8, વળ 9 અને અણાઢિય ૧૦આ ચારે દેવના. ચાર અધ્યયનો જાણવાં. તે પૂર્ણભદ્ર દેવની જેમ કહેવા. સર્વે બે સાગરોપમની સ્થિતિ વાળા. તેમના વિમાનો તેમનો તેમના નામ સર્દશ નામવાળા. પૂર્વભવમાં દત્ત ચંદના. નગરીમાં, શિવ મિથિલા નગરીમાં, બળ હસ્તિનાપુર નગરમાં અને અણઢિય કાકંદી નગરીમાં ઉત્પન્ન થયા હતા. ચૈત્યનાં નામ સંગ્રહણીમાં કહ્યા પ્રમાણે જાણાવાં. | અધ્યયન ૭૧૦નીમુનિદીપરાનસાગરે કરેલગુજરછાયાપૂર્ણ | 21 | પુષ્ક્રિયાણ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૦નીગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005081
Book TitleAgam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 21, & agam_pushpika
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy