________________ 10 સૂરપન્નત્તિ. 1/1/9 આઠ પ્રાભૃત પ્રાભૂતો પહેલા પ્રાભૂતમાં અધિકાર સહિત થાય છે. [10-13] હવે પહેલા પ્રાભૂતમાં વહેંચેલા ચાર પ્રાભૃતપ્રાભૂતોમાં ક્રમાનુસાર આ પરમત રૂપ પ્રતિપત્તિયો છે, જેમ કે ચોથા પ્રાભૃતપ્રાભૃતમાં છ પ્રતિપત્તિયો છે. પાંચમામાં પાંચ, છઠ્ઠામાં છે, સાતમમાં આઠ, અને આઠમાંમાં ત્રણ પ્રતિપત્તીયો છે. આ રીતે પહેલા પ્રાભૃતપ્રાભૃતમાં બધી મળીને ઓગણત્રીસ પ્રતિપરીયો થાય છે. બીજા પ્રાભૃતના પહેલા પ્રાભૃત પ્રાભૂતમાં ઉદયકાળમાં અને અસ્તમન કાળમાં કેટલી પ્રતિ પત્તિયો છે? ઘાતરૂપ અથતુ પરમત કથન રૂપ બે જ પ્રતિપત્તિયો થાય છે. પરંતુ ત્રીજા પ્રાભૃત પ્રાભૂતમાં મુહૂર્તગતિમાં ચાર પ્રતિપત્તિયો છે. સવચ્ચત્તર મંડળથી બહાર ગમન સૂર્ય યથોત્તર મંડળમાં સંક્રમણ કરતા સૂર્યની ગતિ શીધ્રતર હોય છે. અને સર્વ બાહ્ય મંડળમાંથી આવ્યંતર મંડળના ક્રમથી ગમન કરતો દરેક મંડળના ક્રમથી મંદગતિ વાળો હોય છે. સૂર્યના એકસો ચોર્યાશી મંડળો છે, એ મંડળોના સંબંધમાં પ્રતિમુહૂર્તમાં સૂર્યની ગતિના પરિમાણના વિચારથી પુરૂષોની પ્રતિપત્તિયો અથતું એકસોચોરાશી મતાન્તર રૂપભેદો છે. પહેલા પ્રાભૃત પ્રાભૃતમાં સૂર્યોદયના સમયે તીર્થકર અને ગણ ધરોએ આઠ પ્રતિપરીયો કહેલ છે. બીજા પ્રાભૃત પ્રાભૂતમાં ભેદઘાતના સંબંધમાં પરમતની વક્તવ્યતા રૂપ બે જ પ્રતિપતીયો થાય છે. તથા ત્રીજા પ્રાભૃત-પ્રાકૃતમાં મુહૂર્તગતિના સંબંધમાં ચાર પ્રતિપત્તીયો થાય છે. ( [14-17] પહેલા પ્રાત પ્રાભૂતમાં નક્ષત્રોની આવલિકા, બીજામાં મુહૂતી. ત્રીજામાં પૂર્વ અને પશ્ચિમાદિ વિભાગ, ચોથામાં યોગની, પાંચમામાં કુલ અને છઠ્ઠામાં પૂર્ણિમા, સાતમામાં “સનિપાત, આઠમામાં સંસ્થિતિ, નવમામાં તારાઓનું પરિમાણ, દસમામાં નેતાનું અગીયારમામાં ચંદ્રમાર્ગ, બારમા પ્રાભૃતમાં અધિપતિ દેવતાઓનું, તેરમામાં મુહૂતનું, ચૌદમામાં દિવસ અને રાતનું, પંદરમામાં તિથિયોના નામો, સોળ મામાં નક્ષત્રોની ઉત્પત્તિ સ્થારૂપ ગોત્ર,સત્તરમામાં નક્ષત્રોનું ભોજન, અઢારમામાં સૂર્યની ચાર ગતિનું, ઓગણીસમામાં માસ, વીસમામાં સંવત્સર, એકવીસમામાં નક્ષત્રોના દ્વારોનું, બાવીસમામાં નક્ષત્રોનો વિચય- આ રીતે પ્રાભૃતપ્રાભૃતની સંખ્યા અને તેનો અધિકાર કહેવામાં આવેલ છે. [18] આપના અભિપ્રાયથી મુહૂર્તની. ક્ષય અને વૃદ્ધિ કેવી રીતે છે? તાવતું આઠસો ઓગણીસ મુહૂર્ત તથા એક મુહર્તનો 27 ભાંગ્યા 67 કહ્યા છે. [19-21] જે સમયમાં સૂર્ય સભ્યન્તર મુહૂર્તમાંથી નીકળીને પ્રતિદિન એક એક મંડલચારથી પાવતુ સર્વબાહ્ય મંડળમાં જઈને ગતિ કરે છે. તથા સર્વબાહ્ય મંડળથી અપસરણ કરીને યાવતું સભ્યન્તર મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. આ સમય કેટલા રાતદિવસના પ્રમાણથી કહ્યા છે ? આ કાળ ત્રણસો છાસઠ રાતદિવસનો કહેલ છે. તાવતુ ત્રણસો છાસઠ દિવસરાતના પ્રમાણવાળા કાળપ્રમાણથી સૂર્ય કેટલા મંડળમાં ગતિ કરે છે? કેટલા મંડળમાં બે વાર ગમન કરે છે? સામાન્યપણાથી એકસોચોર્યાસી મંડળમાં સૂર્ય ગતિ કરે છે. એકસોબારી મંડળમાં બે વાર ગતિ કરે છે. સવવ્યંતર મંડળથી બહાર નીકળતો અને સર્વબાહ્ય મંડળમાં પ્રવેશ કરતો સૂર્ય સર્વાત્યંતર અને સર્વબાહ્ય એ બે મંડળમાં એક વાર ગમન કરે છે. એ આદિત્યના ત્રણસો છાસઠ રાત્રિ દિવસના પરિમાણવાળા કાળમાં એકસો વ્યાસી મંડળમાં બે વાર ગમન કરે છે અને બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org