________________ 268 પન્નવણા- 6-328 ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ. હે ભગવન્! અસુરકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. હે ભગવનું ! નાગકુમારો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. એ પ્રમાણે સુવર્ણકુમારો, યાવત્ સ્વનિતકુમારો પ્રત્યેક જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત સુધી ઉત્પત્તિ રહિત હોય છે. હે ભગવન્! પૃથિવીકાયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! પ્રતિસમય ઉત્પત્તિથી આવિરહિત છે. એ પ્રમાણે અષ્કાયિક, યાવતુ વનસ્પતિકાયિકો પણ પ્રતિસમય નિરંતર ઉત્પન્ન થાય છે. હે ભગવન્! બેઇન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. એ પ્રમાણે તેન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. હે ભગવનું ! સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવનું! સંમૂર્ણિમ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. હે ભગવન્! ગર્ભજ મનુષ્યો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. વ્યન્તરો સંબંધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત. જ્યોતિષિક દેવો સંબધે અચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મૂહુર્ત. હે ભગવન્! સૌધર્મ કલ્પમાં દેવો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત ઈશાન કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત. સનકુમાર કલ્પમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ નવ રાત્રિદિવસ અને વીશ મુહૂર્ત. મહેન્દ્ર કલ્પમાં દેવો સંબંધે પૃચ્છા, હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર રાત્રિદિવસ અને દસ મુહૂર્ત. બ્રહ્મલોકના દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાડીબાવીશ રાત્રિદિવસ. લાંતકમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પીસતાલીશ રાત્રિદિવસ. મહાશક માં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક દિવસ અને ઉત્કૃષ્ટ એંશી રાત્રિદિવસ, સહસ્ત્રારમાં દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સો રાત્રિ દિવસ. આનત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ. પ્રાણત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા માસ, આરણ દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ. અમ્રુત દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા વરસ. નીચેના રૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા સેંકડો વરસ. મધ્યમ રૈવેયક દેવો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા હજાર વરસ.ઉપરના પ્રેવેયક દેવો સંબંધે પૃચ્છા.હેગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સંખ્યાતા લાખ વર્ષ વિજય, વૈજયન્ત, જયન્ત અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org